________________
પ્રકરણ
SPIRITUAL LIGHT.
(3) Pratyakhyāna State :-It lasts for 'four months. It gives human births. It prevents (Sarvavirti) observance of all vows prescribed for a monk.
(4) Sanjvulana state :-Miļder state of Kashāyas. It would last for 15 days. It gives divine birth.
It destroys ( Yathākhyāt Charitra ) purity of conduct. So there are sixteen Kashāyas and nine Karma Prakritis having the resemblance of Kashāyas.
They are joke, like, dislike, grief, fear, disgust, three sex passions ( peculiar to male, female and neuter); all these interfere with the course of right action.
So there are twenty-five Kasbāyas in all. These energies can be successfully overcome by the obseryance of moral and mental discipline prescribed for them in the scriptural texts. . ક્રોધનું ચિત્ર
“ ધ એક પ્રકારને હેત નથી. કેઈ કે મૃદુ, કઈ મધ્યમ અને કોઈ તીવ્ર હોય છે. આવા અનેક ભેદે ધના પડે છે. આ વાત સર્વને અનુભવસિદ્ધ છે. જેવા પ્રકારનો કેધ ઉદયપ્રાપ્ત થાય છે, કર્મ પણ તેવા રસવાળું બંધાય છે. ”—ટ વ્યાખ્યા.
જૈનશાસ્ત્રની દષ્ટિએ કેધ, માન, માયા અને લેભ એ ચારે કષાના ચાર ચાર ભેદ પડે છે. જેમકે-અનન્તાનુબન્ધી કૅધ, અપ્રત્યાખ્યાનાવરણ કેધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ અને સંજવલન ક્રોધ. આ ચાર ભેદ ક્રોધના થયા. એવી રીતે માન-માયા-લોભના પણ તેજ નામના ચાર ચાર ભેદ સમજવા. અતિતીવ્ર ક્રોધ અનંતાનુબન્ધી, તીવ્ર ક્રોધ અપ્રત્યાખ્યાનાવરણ, મધ્યમ કોધ પ્રત્યાખ્યાનાવરણ અને મૃદુ ક્રોધ સંજવલન છે.
561