________________
SPIRITUAL LIGHT.
પ્રકરણ, 1
એમ છે કે-બાળ અવસ્થાની યાદ આવતી નથી, તેા પછી આ જન્મમાં શી રીતે યાદ આવી શકે ?
ઘટનાએ પણ પૂરી રીતે અત્યારે આપણને પૂર્વજન્મના શરીર દ્વારા બનેલા બનાવેા
બાલ્યાવસ્થામાં થયેલી ઘટનાએ ઉત્તરાવસ્થામાં યાદ નહિ આવવાના કારણથી શું કેાઇ એમ કહેવાને હિમ્મત ધરી શકે ખરે। કે બાલ્યાવસ્થાને આત્મા જુદા હતા અને અત્યારના આત્મા જુદા છે ?. નહિ, તેવીજ રીતે પૂર્વજન્મમાં બનેલા બનાવા આ જિન્દગીમાં યાદ ન આવવાના કારણથી એમ ન કહી શકાય કે પૂર્વજન્મના આત્મા જુદા હતા અને અત્યારને આત્મા જુદો છે. પૂર્વજન્મની પ્રવૃત્તિએના સંસ્કારા આપણા આત્મામાં માજૂદ છે, પણ તે સંસ્કારોનું જ્યારે ઉદ્ઘાટન થાય, ત્યારેજ પુનઃન્મની ઘટનાએ સ્મૃતિમાં ઉપસ્થિત થઇ શકે છે. ઘણી વખત એમ અને છે કે નવીન કાર્યના આરંભ કરતાં– આ પદ્ધતિએ કામ કરવું કે ખીજી પદ્ધતિએ ' એમ સશય ઉભા થાય છે. પણ વિચારના ઉંડા ભાગમાં ઉતરતાં તે સંશયનું નિરાકરણ થઇ જાય છે અને પોતાનું મન સાક્ષી પૂરે છે કે આ પદ્ધતિએ કામ લેવાથી લાભ થશે. કહા ! આ નવીન કાર્યના આરંભ માટે, કે જે કાના પહેલાં અનુભવ ન્હાતા, હૃદયપ્રદેશમાંથી જે માસૂચન થયું, તે ક્યાંથી થયું? કહેવું જોઇશે કે પૂર્વજન્મમાં તે કા સબન્ધી તેને પરિચય હતા અને એથીજ તે વિષયના સંસ્કારાની અવ્યક્ત સ્મૃતિના બળથી તેને મા સૂચન થયું.
સ્મૃતિએ
આવી રીતે આપણા હૃદયપ્રદેશમાં ઉદ્ભવતી અવ્યક્ત ઘણી વખત આપણને પુનર્જન્મનું ભાન કરાવે છે. શાસ્ત્રકારો તે ત્યાં સુધી કહે છે કે હૃદયના મળ જ્યારે ક્ષીણ થાય છે, ત્યારે પૂર્વ જન્મની સ્મૃતિને ઢાંકી રાખનારા પડદો ખસી જતાં એક પૂર્વજન્મનું નહિ, પણ અનેક પૂર્વજન્માનું સ્પષ્ટ સ્મરણ થાય છે.
ધ્યાનમાં રાખવું જોઇએ કે—જે મનુષ્ય દુષ્ટ કામેા કરે છે, તેનાં દુષ્ટ કૃત્યાની તેના ઉપર રહેલી જવાખદારી પુનર્જન્મથી જળવાય છે. સારા માણસાને જ્યારે ધેર આપત્તિ આવે છે, અથવા વિના અપરાધે રાજદંડ તેમને ભાગવવા પડે છે, ત્યારે તે વખતે તેઓને આશ્વાસન આપનાર કાઇ પણ હાય તે! તે પુનર્જન્મના સિદ્ધાન્ત છે. તે એમ
543