________________
અધ્યાત્મતત્ત્વાલેક [ ત્રિીcalled Samyama. It means, the mind of the beginner first becomes fixed on an object to be contemplated and then begins and continues to concentrate over it and eventually, by uninterrupted continuous concentration, it becomes identified with the presented idea and fused with the nature of the object to be contemplated.
· Opinions of various Yogis and others differ as to the last stage. In short every human being however high or low or every animal is entitled to rise bigher on the path of Yoga. From the lowest animal to the highest being, each one is likely to enjoy such state.
ધારણાના વિષયમાં ચિત્તની એક સરખી વહેતી વૃત્તિઓને ધ્યાન કહેવામાં આવ્યું છે. સમાધિ એ ધ્યાનનો એક વિશેષ પ્રકાર છે. સ્વરૂપમાત્રપ્રતિભાસને સમાધિ કહી છે.”—૧૨૬..
| ભાવાર્થ. કઈ પણ વસ્તુ તરફ એકાકાર ચિન્તનો પ્રવાહ થ
એને ધ્યાન કહેવામાં આવે છે. એકાગ્ર બનેલી ચિત્તવૃત્તિઓને જે એકાકાર પ્રવાહ એ ધ્યાન છે. કઈ પણ દેશમાં ચિત્તને સ્થાપન કર્યા પછી જ ધ્યાન કરી શકાય છે. ચિત્તનું કોઈ પણ પ્રદેશમાં સ્થાપન કરવું, એ ધારણું અને ત્યાર પછી તે વસ્તુના સ્વરૂપનું એકાકાર ચિન્તન થવું તે ધ્યાન છે.
આગળ આઠમી દૃષ્ટિમાં આઠમું યોગગ જે સમાધિ પ્રાપ્ત થાય છે, તે સમાધિ, ધ્યાનથી જુદી ન હોવાને લીધે, અર્થાત ધ્યાનનોજ અમુક વિશેષ ભેદ હેવાને લીધે ધ્યાનની સાથે તે પણ પ્રસ્તુત શ્લોકમાં બતાવી દેવામાં આવી છે. જયાનની ઉચ્ચ અવસ્થા એ સમાધિ છે. એ બેમાં સ્પષ્ટ રીતે ફરક એજ છે કે-ધ્યાનમાં ચિત્તવૃત્તિઓને પ્રવાહ નિરંતર ધારારૂપ હેત નથી, પણ વિચ્છેદવાળા હોય છે, જ્યારે સમાધિમાં તે પ્રવાહ અવિચ્છિન્ન હોય છે. ધ્યાનમાં હું અમુક વસ્તુનું ચિન્તન કરી રહ્યો છું” એવી વૃત્તિ પણ રહેલી હોય છે; એથી કરીને ધ્યાનગત ચિન્તાણી વિચ્છેદવાળી કહેવાય છે. આ વિચ્છેદ જ્યારે નિકળી જાય,
628