________________
પ્રકરણ: ]
SPIRITUAL LIGHT.
શબ્દના મુખ્ય અર્થ ! જો કે રાત્રિ છે, તથાપિ શાસ્ત્રકાર અને વ્યાખ્યાકાર, રાત્રિભાજનના નિષેધનાં અનેક પ્રમાણભૂત વાક્ય સાથે ખાધ ન આવે—સંગતિ થાય એ માટે · નકત ’ શબ્દથી સૂર્યની અસ્તદશા પહેલાંની એ ઘડીને વખત લેવાનું બતાવે છે. ૧
'
જેવી રીતે કે
66
66
दिवसस्याष्टमे भागे मन्दीभूते दिवाकरे ।
एतद् नक्तं विजानीयाद् न नक्तं निशि भोजनम् " ॥
मुहूत्तनं दिनं नक्तं प्रवदन्ति मनीषिणः ।
नक्षत्र दर्शनान्नक्तं नाहं मन्ये गणाधिप ! 11
૧ શબ્દને મુખ્ય અર્થ લેવામાં વિરાધ જણાતા હાય, તે ગાણુ
:
અમદાવાદ ' માં રહે
તેમ, અમદાવાદની
થાય
હું અમદાવાદ રહું નહિ, એમ
'
શક્તિથી ( લક્ષણાથી ) ધટતા અર્થ લેવાય છે. ખાસ નારા, જેમ ખાલે છે કે હું અમદાવાદ રહુ છું. પાસેના નાના ગામડામાં રહેનારા પણ ખેલે છે કે હ્યુ, ” એકજ જાતનાં આ બે વાક્યાના એકજ અર્થ પામર પણ સમજી શકે છે. એકજ અર્થ લેવામાં આવે તો ખરી વાત ઉડી જાય. માટે કાઇ સ્થળે · અમદાવાદ' શબ્દથી ખાસ અમદાવાદ શહેર સમજવાનું હાય છે અને કાઇ સ્થળે ‘ અમદાવાદ ’ શબ્દથી ‘અમદાવાદ’ શહેર સમજવામાં વાંધા આવતા હોય તે અમદાવાદની પાસેનું ગામડુ સમજવું પડે છે. આવી રીતે મુખ્ય—ગાણુ અનેા વ્યવહાર લાકમાં પણ અનુભવાય છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે મુખ્ય અને કહેનાર શબ્દથી મુખ્ય અર્થના સમીપની વસ્તુ પણ પ્રકરણાનુસાર સમજવામાં વાંધેા રહેતા નથી. આ નીતિ પ્રમાણે પ્રકૃતમાં પણ ‘ નત ” શબ્દથી મુખ્ય અર્થે રાત્રિ જ્યાં ન ધટતી હોય ત્યાં રાત્રિને સમીપ ભાગ અર્થાત્ સૂર્યની અસ્તદશા પહેલાંની એ ઘડી જેટલા વખત લેવામાં કાઇ જાતને વાંધા નથી. નક્ત ” શબ્દથી મુખ્ય અર્થ રાત્રિ લેવામાં રાત્રિભોજનના નિષેધનાં અનેક પ્રમાણાને વાંધા ઉઠાવનાર જોઈએ છીએ. માટેજ પૂર્વોક્ત ગાણુ અર્થ લેવાની જરૂર પડી છે. જ્યાં જ્યાં ગાણુ અર્થ લેવાય છે, ત્યાં બધે મુખ્ય અર્થ લેવામાં બાધા હેાવાનું કારણુ સમજવુ,
:
507
""
**
:
.