________________
અધ્યાત્મતવાલેક, [ ત્રિીઆદિ પ્રસંગે વર-કન્યાના સંબંધમાં, જાનવરના સંબંધમાં, ખેતર-પાદરના સંબધમાં અને એવા જ બીજાં મોટાં અસત્ય નહિ બોલવાનું, તેમજ પારકી થાપણ નહિ ઓળવવાનું, બેટી સાક્ષી નહિ પૂરવાનું અને બેટ લેખ નહિ કરવાનું આ વ્રત છે. • - ૩ સ્થૂલ અદત્તાદાનવિરમણ-સ્થૂલ ચોરીને ત્યાગ. સર્વથા સૂક્ષ્મ પણ ચોરીથી બચવાનું અશક્ય સમજનાર ગૃહસ્થોને આ ત્રીજા વ્રતમાં સ્થૂલ ચેરીને પરિત્યાગ કરવાનો હોય છે. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું, ગાંઠ કાપવી, દાણચોરી કરવી, ઓછું દેવું વધારે લેવું, તેમજ રાજા દંડે અને પ્રજાની દૃષ્ટિએ અપમાનપાત્ર થવાય, એવી ચેરી નહિ કરવાનું આ વ્રત છે. કેઈનું રસ્તામાં પડી ગયેલું દ્રવ્ય ઉઠાવી લેવું, કાઈના દાટેલા ધનને ઉપાડી લેવું, કેઈની થાપણને ગટ કરી જવી, એ બધાને આ વ્રતમાં સારી પેઠે ત્યાગ કરાય છે.
૪ સ્થલ મૈથુનવિરમણ–પરસ્ત્રીને ત્યાગ કરવો એ આ વ્રતને અર્થ છે. વેશ્યા, વિધવા અને કુમારીની સંગતને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે.?
૫ પરિગ્રહ પરિમાણુ ઈચ્છા અપરિમિત છે. તેને નિયમમાં રાખવી, એ આ વતનો અર્થ છે. ધન, ધાન્ય, સોનું, રૂપું, ઘર, ખેતર, પશુ વગેરે તમામ મિલકતને પિતાની ઈચ્છા પ્રમાણે નિયમ રાખવો. નિયમથી વધારે કમાણી થાય તે તે ધર્મના ક્ષેત્રમાં ખર્ચવી. ઈચ્છાનું
+ “વચા જોમ ચાસાવર તથા ! कूटसाक्ष्यं च पञ्चेति स्थूलासत्यान्यकोत्तयन् ” ॥
–હેમચંદ્ર, ગશાસ્ત્ર, * ૧ “ વસિતં વિસ્તૃતં નષ્ટ સ્થિત સ્થાતિમતિના ૩ નારીત ઉર્વ વરીયે કવતિ સુધીઃ ” ૧
– હેમચંદ્ર, યોગશાસ્ત્ર ( ૨ soઢવરિષ્ઠ યાત્રા સુધી! મવત્ સ્વાતંતુ છોડવાન્ વા વિવત્ ” રૂ .
-હેમચંદ્ર, ગમારા, 602