________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT.
પરત્રજ્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની સાથે જિગીષ ૧, સ્વાત્મામાં તત્વનિર્ણવેચ્છુ ૨, પરત્રતત્ત્વનિષ્ણુ-ક્ષાપશકિજ્ઞાની ૩ અને પત્ર તસ્વનિર્ણયપ્રવૃત્ત કેવલજ્ઞાની ૪.
આ પ્રમાણે ચાર ચાર ભેદના ચાર વર્ગ પાડતાં વાદના સેળ ભેદ થવા છતાં પણ, પ્રથમચતુષ્ક વર્ગમાં બીજે ભેદ, દ્વિતીયચતુષ્ક વર્ગમાં પ્રથમ તથા દ્વિતીય એમ બે ભેદ અને ચતુર્થચતુષ્ક વર્ગમાં ચે ભેદ, એમ કુલ ચાર ભેદો કાઢી નાંખવા જોઈએ. કેમકે જિગીષ સાથે સ્વાત્મામાં તત્ત્વનિર્ણને વાદ હોઈ શકતા નથી. કારણ એ છે કે સ્વાત્મામાં તત્ત્વનિશ્ચય ચાહવાવાળે ખુદ જ તત્ત્વજ્ઞાનની તૃષાથી જ્યારે વ્યાકુળ છે, તો પછી તે વિજયલક્ષ્મીની આકાંક્ષા રાખનાર સાથે વાદભૂમિને સંબધ ધરાવવા શી રીતે યોગ્ય કહી શકાય ?. એ માટે પ્રથમચતુષ્ક વર્ગને બીજો ભેદ વાદભૂમીથી બહાર છે. અને એ જ કારણથી દ્વિતીયચતુષ્ક વર્ગને પ્રથમ ભેદ પણ નિરસ્ત થઈ જાય છે. હવે જ્યાં બંને વ્યક્તિઓ સ્વાત્મામાં તત્ત્વનિર્ણયેછુ હેય, ત્યાં તે બંને પરસ્પર વાદ કરવાને અધિકારી નથી, એ સુસ્પષ્ટ છે. એથી દ્વિતીયચતુષ્ક વર્ગને બીજો ભેદ નિકળી જાય છે. બંને કેવલજ્ઞાનીઓને વાદ અસંભવજ હેવાથી ચતુર્થ ચતુષ્ક વર્ગને ચોથો ભેદ પણ ઉડી જાય છે. આમ ચાર ભેદે નિકળી જતાં વાદભૂમિકાને બાર પ્રકારે ઘટે છે. તે આવી રીતે
જિગીષ, સ્વાત્મામાં તસ્વનિર્ણયેષ્ણુ સાથે વાદ-પ્રતિવાદ કરી શકે નહિ, એ સિવાય ત્રણેની સાથે (૧ જિગીષ, ૨ પરત્રતસ્વનિર્ણચ્છક્ષાપશકિજ્ઞાની અને ૩ પરત્રતસ્વનિર્ણય સર્વજ્ઞ સાથે) વાદપ્રતિવાદ કરી શકે છે.
સ્વાત્મામાં તસ્વનિર્ણચ્છ, જિગીષ સાથે તેમજ સ્વાત્મામાં તત્વનિષ્ણુ સાથે વાદ-પ્રતિવાદ કરવાને લાયક નથી, તે સિવાય પરત્ર તત્ત્વનિષ્ણુ અસર્વજ્ઞ અથવા સર્વજ્ઞ સાથે વાદ-પ્રતિવાદ કરવાને રોગ્ય છે.
પરત્રતત્ત્વનિષ્ણુ અસર્વજ્ઞ, જિગીષ વગેરે ચારેની સાથે વાદપ્રતિવાદ કરવાને યોગ્ય છે. પરત્રતસ્વનિર્ણયપ્રવૃત્ત સર્વજ્ઞ, જિગીષ ૧, સ્વાભામાં તસ્વનિર્ણ
47.