________________
પ્રકરણ.
SPIRITUAL LIGHT. અર્થાત કોઈ યોગ્ય મનુષ્યને પતંજલિ વગેરેએ બતાવેલી પ્રાણાયામની પ્રક્રિયા ઉપયોગી થઈ શકે છે; કેમકે યોગિઓ ભિન્ન ભિન્ન રૂચિવાળા હોય છે. પ્રાણાયામ તરફ રૂચિવાળાઓને પ્રાણાયામ “ વડે પણ ફલસિદ્ધિ થાય છે, કારણ કે પિતાની રૂચિના પ્રકર્ષથી થતો. “ જે ઉત્સાહ, તે યોગને ઉપાય છે. ગબિન્દુમાં કહ્યું છે કે- ઉત્સાહ,
નિશ્ચય, ધૈર્ય, સંતેષ, તત્ત્વજ્ઞાન અને સ્વદેશયાગ એ છથી વેગ “ સધાય છે.” એ માટે જેને પ્રાણવૃત્તિના નિધથી ઈન્દ્રિયવૃત્તિને નિષેધ
અનુકૂળ લાગતો હોય, તેને માટે તે ( પ્રાણાયામ ) ઉપયોગી છે. ”
ઉપયત લખાણથી વાંચનાર સમજી શક્યા હશે કે-ઉપાધ્યાયજી મહારાજ પ્રાણાયામના સંબન્ધમાં કે વિવેક બતાવે છે. આ ઉપરથી પ્રાણાયામની અગત્યનો તોલ વિચારક માણસ સ્વયં કરી શકે તેમ છે.
भावप्राणायामः
स्याद् भावतः प्राणयमस्तु बाह्यभावस्य रेकाद् अथ पूरणेन । अन्तःस्वभावस्य, यथार्थतत्वधीकुम्भनाद्, उत्तममेतदङ्गम् ॥१०२॥
Bhāva Prānīyāma is of three kinds, namely expiration, inspiration and suspension of breath; breathing out feelings with regard to externals is called Bhāvarechaka, breathing in feelings with regard to internals is Bhāvapuraka and making steady in the mind the real truth is Bhāvakumbhaka. This is the pre-eminent part of Yoga. ( 102 )
ભાવપ્રાણાયામ
“ભાવપ્રાણાયામના ત્રણ ભેદો પડે છે-વેચક, પૂરક અને કુંભક. પુત્ર, મિત્ર, કલત્ર વગેરે સંસાર તરફના મમવરૂપ બાહ્યભાવનું રેચન કરવાથી ( બાહ્યભાવને દૂર કરવાથી ) “રેચક,” અન્તર્ભાવને પૂરણ કરવાથી “પૂરક અને યથાર્થ તત્વનિશ્ચયને સ્થિર કરવાથી “કુંભક કહેવાય છે. ”-૧૦૨
467