________________
અધ્યાત્મતત્વાલક
ત્રિીઆ માટે પ્રાણાયામ કરનારે બહુજ ગંભીર દષ્ટિથી સાવચેતી રાખવાની જરૂર છે. અવ્વલ તે ઉપર કહ્યું તેમ, તેવા અનુભવી સદ્ગુરૂ પ્રાપ્ત કરવા જોઈએ. એ વગર પ્રાણાયામને ભૂલેચૂકે પણ સ્પર્શ ન કરવો જોઈએ. અને એ સિવાય પ્રાણાયામનું સાધ્યબિન્દુ- કર્મક્ષય, યા રાગદ્વેષક્ષય એજ હોવું જોઈએ. મોક્ષ પદની ઉત્કટ અભિલાષાએ-એક્ષપદને મેળવવા માટે જ જે સગુરૂસમક્ષ પ્રાણાયામની સાધના કરવામાં આવે, તે તે બેશક ઈચ્છવા જોગ છે.
જૈન આગમમાં “ક્ષા = નિર્મ” ઈત્યાદિ વાકથી પ્રાણને અતિનિરોધ કરવામાં *વ્યાકુલતા થવાને લીધે ચિત્તની એકાગ્રતાની સિદ્ધિ મુશ્કેલી ભરેલી બતાવી છે. આ કારણથી અને સીધી રીતે રાગદ્વેષના ક્ષય સાથે સંબન્ધ નહિ હોવાથી પ્રાણાયામને જૈનયોગીશ્વરે બહુ અગત્યને બતાવતા નથી; છતાં જેઓને પ્રાણાયામ તરફ ઉત્સાહ છે અને તેને માટે અનુકૂળ સામગ્રી પ્રાપ્ત છે, તેઓને તે દ્વારા પણ યોગની સિદ્ધિ બરાબર થઈ શકે છે. જુઓ ! ઉપાધ્યાય યશવિજયજી ૨૨ મી કાત્રિશિકાના ૧૮ મા લેકની વૃત્તિમાં શું લખે છે?—
“uતા તન્નાયુ “કવિ –પુરુષવેશે “પોતાનુ ” યોજાતાતુર પુરાતે, નાનાદાસ્વાર્ ગોળના પ્રાથમિટીનાં પ્રાણાયામ नापि फलसिद्धेः । स्वरुचिसम्पत्तिसिद्धस्योत्साहस्य योगोपायत्वात् । यथोक्तं योगविन्दौ- " उत्साहान्निश्चयाद् धैर्यात् सन्तोषात् तत्त्वदर्शनात् ।
મુનેન ટ્યાગાત્ પર્વમાં પ્રસિદ્ઘાત ” ૪૧૦ तस्माद् यस्य प्राणवृत्तिनिरोधेनैव इन्द्रियवृत्तिनिरोधः, तस्य तदुपयोगः, ફાતિ તત્તમ”. x “ तनाप्नोति मनः स्वास्थ्यं प्राणायामैः कदर्षितम् ।
प्राणस्याऽऽयमने पीडा तस्यां स्यात् चित्तविप्लवः " ॥ पूरणे कुम्भने चैव रेचने च परिश्रमः । चित्तसङ्क्लेशकरणाद् मुक्तेः प्रत्यूहकारणम् ” ॥
(હેમચન્દ્રાચાર્ય, છઠ્ઠો પ્રકાશ, ૪-૫.) 465