________________
અધ્યાત્મર્સ વાલેકર ત્રીજું દષ્ટિમાં જે કે આ બાબત હોય છે, પણ આ દૃષ્ટિમાં તે વધુ સારા રૂપમાં હેય છે.) અને આ દૃષ્ટિને ખાસ ગુણ તત્વજિજ્ઞાસા છે. (એટલે આ બીજી દષ્ટિમાં ઉગ દેશને નિરાસ અને જિજ્ઞાસા ગુણને પ્રાદુર્ભાવ થાય છે.)”—૯૦ प्रीतिस्त्वविच्छिन्नतयात्र योग-कथासु भक्तिमहती च सत्सु । भयं न ती भवतस्तथाऽनाभोगेऽपि नात्यर्थमयोग्यकर्म ॥९१॥
In this Drashti there is unmitigated fondness for Yoga; deep devotion towards the good; no great fear from this phenomenal world; and no extremely wicked action is ever done even unconsciously. ( 91 )
" “ અહીં વેગકથાઓ તરફ બહુજ પ્રેમ ઉદ્ભવે છે. સન્ત–મહામાઓ તરફ વિશિષ્ટ ભક્તિ જાગે છે. સંસારથી તે તીવ્ર ભય રહે. નથી, (શા માટે રહે? કેમકે તેવા પ્રકારની અશુભ પ્રવૃત્તિઓને અહીં સંભવ રહેતો નથી.) તથા પ્રમાદથી પણ અતિઅનુચિત ક્રિયા અહીં સંભવતી નથી. ”–૯૧ त्रासः स्वकीये विकले च कृत्येऽधिकेऽधिकस्थे च विबोद्धमिच्छा। दुःखप्रहाणाय सतां प्रयत्नं नानाविधं वीक्ष्य कथन्त्वबुद्धिः ॥१२॥ नास्माकमुच्चैःप्रतिभाप्रकाशो ग्रन्थाः पुनः सन्ति सुविस्तरेण । शिष्टाः प्रमाणं तदिहेत्यमुष्यां दृष्टौ सदा तिष्ठति मन्यमानः ॥१३॥
A man attaining this Drashti feels awfully humiliated with the incompleteness of work and desires to enquire into the noble doings of excellent man. On seeing the various efforts of the good to
- ૧ “સંસાપ તાત્રે ખર્ચ ને મવતિ, તથાફુમાડકઃ ” (યશોવિજયકૃત ૨૨ મી દ્વાિિશકાના સાતમા શ્લેકની વૃત્તિ.)
448