SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] SPIRITUAL LIGHT. stage called Tārā, observance of rights and ceremonies ( Niyama ) is imperative. In the second standpoint constant contemplative practices of purity bring on disgust for one's own body and disattachment towards other bodies; moreover in this Drashti one acquires passivity, purity, concentration, mastery over senses and fitness for the introspection of his inner-self. From contentment results the acquisition of unsignalled happiness; repetition of sacred verses and mantras, leads to the blessed sight of the tutelary deity. Perfection of the body and the senses is acquired through religious austerities and the meditation of God facilitates deep concentration (Samādhi). (87-88-89) મિત્રાદ્રષ્ટિના ઉપસ‘હારપૂર્વક— તારાષ્ટિ. “ યમપ્રધાન એવી પ્રથમ દૃષ્ટિ કહી. ખીજી દૃષ્ટિ તારા નિયમપ્રધાન છે. નિયમના પાંચ ભેદો છે-શૈાચ, સ ંતોષ, તપ, સ્વાધ્યાય અને ઇશ્વરપ્રણિધાન. તેમાં શૈાચની ભાવનાથી પોતાના શરીર તરફ ઘણા ઉદ્ભવે છે અને ખીજાના શરીરની સંગતને પરિત્યાગ કરાય છે. તેમજ સત્ત્વબળની જાગૃતિ, માનસિક ઉલ્લાસ, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મસ્વરૂપને જોવાની ચેાગ્યતા, એટલાં ક્ળેા પ્રાપ્ત થાય છે. 66 “ સન્તોષથી ઉત્તમ સુખને લાલ, સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનું દર્શન, તપથી શરીર-ઇન્દ્રિયાની સિદ્ધિ અને ઇશ્વરપ્રણિધાનથી સમાધિ મેળવાય છે.”-૮૭, ૮૮, ૮૯. ભાવા. ઉપર્યુક્ત અહિંસા આદિ પાંચ યમા, જે યાગનું પ્રથમ અંગ છે, તે પ્રથમ દૃષ્ટિમાં ( સામાન્યતઃ ) પ્રાપ્ત થાય છે, જ્યારે બીજી ૫૭ 445
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy