________________
પ્રકરણુ, ]
SPIRITUAL LIGHT.
ever with other Liberated Souls in an interpenetrating manner in the full enjoyment of perfect · knowledge, perfeet perception, etc., the divine attri
butes of the Soul.
The duration of this stage is enough for the utterance of the five short vowels , ૬, ૩, ૬ and ē. આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલાને કયુ' ગુણસ્થાન હોય ?——
lk
જૈન સિદ્ધાંતામાં ચૌદ ગુણસ્થાને બતાવ્યાં છે. તેમાંનું પ્રથમ ગુણસ્થાનક આ દૃષ્ટિમાં વતા ચેતનને હાય છે. શાસ્ત્રામાં સૂક્ષ્મ વનસ્પતિ સુધીના જીવેામાં પણ જે પ્રથમ ગુણસ્થાન કહેવામાં આવ્યુ' છે, તે સામાન્ય અભિપ્રાયથી છે.
=૮ }
વ્યાખ્યા.
અહીં આપણે પ્રથમત: ચાદ ગુણસ્થાને જોવાં પડશે.
જૈન શાસ્ત્રામાં ચાદ શ્રેણિએ બતાવી છે. આ શ્રેણિ ગુણસ્થાનની છે. ગુણસ્થાન એટલે ગુણના વિકાસ. આત્માના ગુણાના વિકાસ યથાયેાગ–ક્રમશઃ ચૈાદ શ્રેણિઓમાં થાય છે.
પહેલી શ્રેણી ( પ ંક્તિ)ના જીવા કરતાં ખીછત્રીજી શ્રેણીના જીવે આત્મગુણના વિકાસમાં સામાન્યતઃ આગળ વધેલા હાય છે. અને તે કરતાં ચેાથી શ્રેણીના જીવા વધુ ઉન્નત ઉપર હેાય છે. આ પ્રમાણે ઉત્તરાત્તર શ્રેણીના જીવા-યથાસંભવ-પૂર્વ પૂર્વ શ્રેણીના જીવાથી અધિક ઉન્નતિ ઉપર પહેાંચેલા હેાય છે. યાવત્ ચાદમી શ્રેણીમાં આવેલાએ અતિનિ લ-પરમકૃતાર્થ હોય છે અને તત્કાલ મુક્તિ પ્રાપ્ત થઇ જાય છે. બધા પ્રાણિઓ પહેલાં તે પ્રથમ શ્રેણીમાં વનારા હાય છે, પણ એમાંથી જેએ, આત્મબલ ફેરવી આગળ વધવાના પ્રયાસ કરે છે, તેએ, બધી શ્રેણિમાં યોગ્ય ક્રમથો પસાર થતા અન્તતઃ ચૈાદમી શ્રેણીમાં આવી પહેાંચે છે. મન્દપ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણિઓમાં વધારે રાકાનું પડે છે, જેથી બારમી–તેરમી—ચાદમી શ્રેણીએ પહેાંચવામાં એઆને ધણા બહુ
પ
437