________________
અધ્યાત્મતત્વાલક.
[ત્રીપ્રણામ એ છે. ( આ પ્રથમદષ્ટ્રિમાં ગબીજની વાવણી થાય છે.)”–૭૮ विशेषं दर्शयतिन केवलं तत् खलु वीतरागे मुनिप्रवेकेष्वपि शुद्धरूपम् ।। तेषां विशुद्धाशयतश्च सेवाऽऽहारप्रदानादिबहुपकारैः ॥ ८० ॥
Not only is this selflessly done in the service of the Dispassionate one, but also of the excellent sages. These sages should be served with the most sincere devotion in various ways by giving of food, etc., and in such other ways. ( 80 )
વિશેષતા
ઉપર કહેલી બાબતે સિવાય બીજી બાબતે પણ યોગબીજમાં દાખલ થાય છે. તે એ કે-મુનિ-મહાત્માઓ તરફ કુશલ ચિત્તવૃત્તિ અને એઓની શુદ્ધ આશયથી અનાદિદાન દ્વારા સેવા.”—૮૦
उद्विग्नता चात्र भवाम्बुराशेः सामान्यतोऽभिग्रहपालनं च । श्रीधर्मशास्त्रेषु समादरश्च श्रद्धा च पीजश्रवणे प्रभूता ॥ ८१ ॥
While a man is in this Drashti he naturally feels a disgust for the ocean-like world. He ordinarily submits to progressive discipline and has deep respect for religious books and full faith in listening to the exposition of the seed of Yoga. ( 81 )
આ દૃષ્ટિમાં વર્તનારને સંસારસમુદ્ર તરફ ઉગ હેય છે, સામાન્ય રીતે વ્રત-નિયમ તરફ પ્રવૃત્તિ હોય છે, ધર્મશા તરફ માન હોય છે અને યોગબીજની વ્યાખ્યા સાંભળવામાં બહુ ઉત્કંઠા રહે છે-૮૧
498