SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક t - and reaches the place Siddha Sila, the abode of eternal wisdom and bliss staying there for ever distinct from other Liberated Souls but in an interpenetrating manner. अथ योगदृष्टीः प्रस्तुवन् प्रथमा मित्रादृष्टिमुपन्यस्यति अष्टौ च योगस्य वदन्ति दृष्टीरष्टाभिरङ्गैः सह ताः क्रमेण । सुश्रद्धया सङ्गत एव बोधो दृष्टिबभाषे प्रथमात्र मित्रा ॥ ७७ ॥ They say that Yoga is practised in eight progressive stages which are respectively correlated with the eight divisions of the Yoga. Drashti is a perception associated with right belief. The first of these Drashtis is called Mitra. ( 77 ) ગદૃષ્ટિએ અને મિત્રાદષ્ટિ, “ગની આઠ દૃષ્ટિઓ છે, એમ ચોગિઓ કથે છે. એ દષ્ટિઓ ક્રમશઃ પૂર્વોક્ત ગનાં આઠ અંગેથી સમન્વિત છે. સુશ્રદ્ધાયુક્ત જે બોધ, તેને દૃષ્ટિ કહેવામાં આવે છે. આઠ દષ્ટિએમાં પ્રથમ દષ્ટિ વિવા યાખ્યા. દષ્ટિ” શબ્દને સરળ અર્થ સભાવનાગભિત આત્મપાિમવિશેષ છે. આઠ દૃષ્ટિએ સંકલનબદ્ધ છે. તેમાં ક્રમશઃ દોષને ક્ષય અને ગુણેને પ્રાદુર્ભાવ થતું જાય છે. આજ આત્માની ઉન્નાત ક્રમ છે. જ્ઞાન અને વર્તનમાં જેમ જેમ ઉન્નત થવાય છે, તેમ તેમ તે તે હદ પ્રમાણે આગળની દૃષ્ટિએમાં પસાર થયાનું કહેવાય છે. જ્ઞાન અને ક્રિયાની આ આઠ ભૂમિકાઓ છે. પૂર્વ પૂર્વ ભૂમિકા કરતાં ઉત્તરોત્તર ભૂમિકામાં જ્ઞાન અને ક્રિયાને પ્રકર્ષ હોય છે. ગરૂપ મહેલ ઉપર ચઢવાને 494
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy