________________
પ્રકરણ, ]
SPIRITUAL LIGHT.
All should always observe these five Yamas according to their own capacity. The observance of all these Yamas applies to all and forms the root principles of conduet in life. ( 68 )
ઉપસ’હાર—
*
આ ( પૂર્વોક્ત ) અહિંસા આદિ પાંચ યમાતે સમસ્ત મનુષ્યા યથાશક્તિ પાળી શકે તેમ છે. આ સાજનિક ધમ છે. આ જીવનની સ્વાભાવિક નીતિ છે ”—૬૮.
अहिंसादीनां महाव्रतत्वम्उक्ता अहिंसादियमा अमी दिक्कालायवच्छिन्नतया विमुक्ताः । महाव्रतं सन्ति च सार्वभौम वितर्कबाधे प्रतिपक्षचिन्ता ॥ ६९ ॥
We have enumerated the Yamas Ahinsa (noninjury) and others. They are not delimited by time and space, etc., and hence they constitute the great vow which can be observed in all places and at all times. When doubts assail us we should think of their opposites ( and thus dispel them ). ( 69 )
કેવા અહિંસા વગેરે યમા મહાવ્રત છે?—
“ એ પ્રકારે અહિંસા આદિ યમા કહી બતાવ્યા. દેશ, કાલ વગેરેની મર્યાદાથી મુક્ત અને સદા સેવ્ય એવા અહિંસા આદિ યમાને ‘ મહાવ્રત ’ કહેવામાં આવે છે. × વિતક થી (હિંસાઆદિથી) જ્યારે યમને બાધા થાય, ત્યારે પ્રતિપક્ષની ભાવના કરવી ”—૬૯.
×
“ जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्
ke
अहिंसासू नृतास्तेयब्रह्माकिञ्चनता यमाः दिक्कालाद्यनवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्
""
( પાતંજલયેાગસૂત્ર, ખીજો પાદ )
""
1
( યશોવિજયજી, ૨૧ મી દ્રાત્રિશિકા )
405