________________
પ્રકરણ. ! SPIRITUAL LIGHT. વ્યાધિગ્રસ્તને ન મારી નાંખવે
પ્રચંડ રોગથી પીડાતે પશુ અથવા મનુષ્ય મારો ન જોઈએ. કેણ નિશ્ચય કરી બતાવે તેમ છે કે–પીડાતા પ્રાણીને મારી નાંખવાથી, તે. મરીને સુખવાળી ગતિ પામશે ? અથવા આથી પણ વધારે દુઃખ નહિ જ પામે ?” –૧૩ हिंसका अपि प्राणिनो न मारणीयाःव्यापादनं हिंसकवृत्तिभाजामपि क्षमं नेत्यवधारणीयम् । लोके श्व-मार्जार-मयूर-गृध्रादयोऽङ्गिनः केन भवन्ति हिनाः॥१४
To kill even carnivorous animals cannot be considered proper. What creatures in this world, dogs, cats, peacocks, and vultures, are not preying upon others ? ( 14 ) હિંસક પ્રાણુઓ ન મારવા
સમજી રાખવું કે-હિંસકવૃત્તિવાળા પ્રાણીઓ મારી નાખવા, એ વ્યાજબી નથી, કારણ કે દુનિયામાં કુતરાં, બિલાડાં, મોર, ગિદ્ધ વગેરે કયા પ્રાણીઓ હિંસક નથી ? –૧૪
ભાવાર્થકર પ્રાણીઓને મારી નાંખવાથી તેનાથી થતી હિંસા બચી જશે, એવો ખ્યાલ બાંધવો એ ટૂંકી દૃષ્ટિનું પરિણામ છે. કઈ પણ જીવને મારવામાં પોતાની ચિત્તવૃત્તિ કેવી કલુષિત થાય છે, એને વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવશે કે જીવહિંસા એ ચિત્તકાલુષ્યદ્વારા પાપનું જ કારણ છે. વસ્તુતઃ સંસારમાં સર્વ પ્રાણીઓ કોઈને કોઈ જીવના હિંસક બને જ છે. કુતરે બિલાડાને મારનાર છે, તે બિલાડે ઉંદરને મારનાર છે. મેર સર્પને મારનાર છે, તે સર્ષ બીજા જતુઓને મારનાર છે. આમ દરેક પ્રાણીઓ એક બીજાની હિંસા કરનાર છે; હકીકત આમ હોવા છતાં, હિંસક પ્રાણીઓથી થતી હિંસા બચાવવાના હેતુએ તેઓને મારી નાંખવાને વિચાર કરવામાં આવે, તે એ વિચારને છેડે સર્વ . જીવોને પ્રલય કરી નાંખવા સુધી કાં નહિ પહોંચે છે. માટે એવી ઉછુંબલ કલ્પનાઓ કરવામાં બુદ્ધિનો ઉપયોગ કરે ન જોઈએ.
. . 859: