SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતવાલેક [ત્રી" यो यस्य मांसमश्नाति स तन्मांसाद उच्यते । मत्स्यादः सर्वमांसादस्तस्मान्मत्स्यान् विवर्जयेत् " ॥ (પાંચમો અધ્યાય.) અર્થાત –જે જેનું માંસ ખાય છે, તે, તેને ભક્ષક ગણાય છે. પરંતુ માછલાં ખાનાર તે કેવલ મત્યભક્ષકજ નહિ થતાં સર્વમાંસભક્ષક બને છે; કારણ કે માછલાં દરેક પ્રકારનો મળ અને મડદાં ખાઈ જનારાં હોય છે, એ માટે માછલાંને ખાનાર સર્વમાંસભક્ષી કહેવાય, એમાં નવાઈ નથી. " માછલાંની મારકીટમાંથી માછલાં લઈ આવનારાઓ અથવા કેઈને ઘેર તૈયાર માંસ ખાનારાઓ કદાચ એમ કહેવા માંગતા હોય કે-“અમે ક્યાં માછલાં પકડવા અથવા પ્રાણિવધ કરવા ગયા હતા, કે અમને તે હિંસાનું પાતક લાગી શકે ?. ” તે તેઓનું આ કથન અયુક્ત છે, એમ ખુલ્લે ખુલ્લું મનુ જણાવે છે– ( 1 ૬ ગનુણતા વિરાસત નિરુતા –વિજયી . સંસ્જ પર્તા વાઢાયેતિ, ઘાત: ” (પાંચમે અધ્યાય.) અર્થાત–માંસને માટે અથવા પ્રાણિવધને માટે અનુમતિ આપનાર, માંસના કકડા કરનાર, પ્રાણીને હણનાર, માંસને ખરીદનાર, વેચનાર, પકાવનાર, પીરસનાર અને એને ખાનાર એ બધાએ ઘાતક છે. આવી રીતે અન્ય સ્મૃતિઓ અને પુરાણેમાં પણ પાણિવધ કે માંસભક્ષણ સારી પેઠે નિષેધેલું છે. આ પ્રમાણે ધર્મશાસ્ત્રકારોની જ્યારે આજ્ઞા છે, તે તે આજ્ઞાને અનુસરીને ચાલવાની દરેકને ફર્જ છે; અતએવા કઈ પણ પ્રકારના-યજ્ઞ વગેરે ધાર્મિક પ્રસંગેના બહાના નીચે પણ પશુવધે કે માંસભક્ષણ કરવું જોઈએ નહિ. પ્રસ્તુતમેવ તથતિशरीस्णिां वल्लभवल्लभं च प्राणाः स्वकीया इदमर्थमेव । . साम्राज्यमप्याशु जनास्त्यजन्ति तत् किंविधं दानमलं वधाय? ॥११॥ * * * . . . . . 844
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy