________________
SPIRITUAL LIGHT. શબને પ્રયોગ કરવામાં આવ્યો છે. એમ છતાં “શ ” ના “બ” નું શ્રવણ થતું નથી, તેનું કારણ વ્યાકરણને નિયમ છે, વ્યાકરણને નિયમ છે કે-પદાન્તમાં રહેલા “ઉ” યા “ ” પછી આવેલે “ ” લુપ્ત થાયું છે. આ નિયમ પ્રમાણે પ્રકૃતિમાં “ગોપ”ના “ક”ને લેપ થયે છે; એથી જ સ” નું શ્રવણ થતું નથી. બાકી પ્રગતે “અદેષ' શબ્દને જ કરવામાં આવ્યો છે.
“પ્રવૃત્તિના મૂતાન ” એ વાક્યને અન્ય પણ અર્થ થઈ શકે છે. જેમકે–માંસ વગેરે “મૂતાનાં ” એટલે સૂક્ષ્મ જતુઓનું “ પ્રવૃત ” (પ્રવર્તત્તે સ્થાતિ પ્રસૃત્તિ, સત્તસ્થાનમા) એટલે ઉત્પત્તિસ્થાન છે. એ માટે માંસ વગેરેની નિવૃત્તિ ફળદાયક છે. વળી એમ પણ ભાવાર્થ નિકળી શકે છે કે “મૂતાનાં” એટલે ભૂત-પિશાચની તેવી વસ્તુઓમાં (માંસ વગેરેમાં ) પ્રવૃત્તિ હોય છે, એ માટે તેવી વસ્તુઓના સેવનથી નિવૃત્તિ કરવી, એજ ફળદાયક છે.
આવી રીતે અર્થાનુસધાન કરવાથી કોઈ જાતને ઉપદ્રવ રહેતો નથી અને પૂર્વોપર વાકયે પરસ્પર સંગત થવાથી વિરોધ ટળી જાય છે તથા સર્વમાન્ય ધર્મ અહિંસા વગેરેને પુષ્ટિ મળે છે. - પૂર્વાપર વાકનું અનુસન્ધાન કરી વિરોધરહિત તાત્પર્ય શેધવું, એજ બુદ્ધિમાનેની બુદ્ધિમત્તા છે. વિચારવું જોઈએ કે-એક વાક્યને માંસભક્ષણની તરફ ખેંચી જવામાં આવે, તે માંસભક્ષણને નિષેધનારાં બીજા વાની શી ગતિ થાય ?.
મનુસ્મૃતિમાં ત્યાં સુધી કહ્યું છે કે"मांस भक्षयिताऽमुत्र यस्य मांसमिहाद्रयहम् ।
एतन्मांसस्य मांसत्वं प्रवदन्ति मनीषिणः" ॥ - – જેનું માંસ આ જન્મમાં હું જાઉં છું, તે, પરલેકમાં મારું માંસ ખાશે; આ પ્રમાણે માંસનું માંસત્ય વિદ્વાને કથે છે.”
માછલાં ખાવાની અતિપત્તિ, જેમ અત્યારે બંગાળ આદિ પ્રદેટે શમાં જોવાય છે, તેમ પૂર્વકાળમાં પણ હતી, અને એ વાતની સાબિતી માના શ્લોકથી આપણને મળે છે. તે શ્લેક આ છે