SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ , અધ્યાત્મતત્ત્વાલક. [ બીજું અર્થાત– ખરી રીતે આભાજ ઈશ્વર છે. કેમકે દરેક આત્મામાં ઈશ્વરશક્તિ સત્તાથી સંપૂર્ણ રહેલી છે. એથી આત્મારૂપ ઇશ્વર સર્વ પ્રકારની ક્રિયાઓ કરનાર હોવાને લીધે બરાબર કર્તા છે. આવી રીતે કર્તવવાદ. ( જગકર્તુત્વવાદ) વ્યવસ્થિત થઈ શકે છે. ” આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે – “ રાત્રિંવાર મહાત્માની પ્રાયો વછૂટ્ટા મવે ! ___ सत्त्वार्यसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः " ॥ " अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितोषणा । વાયરાન્નાવિન યથાત્ મનુષ્યઃ ” | " आर्ष च धर्मशास्त्रं च वेदशास्त्राविरोधिना । यस्तकेंणानुसन्धत्ते स धर्म वेद नेतरः " ॥ અર્થાત –“ જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યા , ત્યાં ત્યાં પૂર્વેકા અભિપ્રાયથી કર્તા સમજવો. તે સિવાય વસ્તુસ્થિતિએ ઈવરને કર્તા કોઈ શાસ્ત્રકાર બતાવી શકે નહિ; કારણ કે શાસ્ત્ર બનાવનાર ઋષિ મહાત્માઓ પ્રાયઃ પરમાર્થદષ્ટિવાળા અને લેકે પકારની વૃત્તિવાળા હોય છે, માટે તેઓ અયુક્ત પ્રમાણવિરૂદ્ધ ઉપદેશ કરે નહિ. અતઃ તેઓના ઉપદેશનું રહસ્ય શોધવું જોઈએ કે અમુક વાત તેઓ ક્યા આશયથી બતાવે છે. ” देवस्याऽऽराध्यत्वे हेतूनाहवयं सरागाः प्रभुरस्तरागः किश्चिज्ज्ञताऽस्मासु स सर्ववेदी । शरीरिणः स्मः स पुनर्विदेहोऽस्माकं समाराध्यतमः स तस्मात् ॥१८॥ We are passionful, God is dispassionate. We know little while He knows everything. We are embodied beings while he is. without body. He should therefore always be worshipped by us. ( 18 ) Notes:-V. V. 18 and 20. (258
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy