________________
. અધ્યાત્મતત્ત્વાલક,
[ બીજુંઆ દૃષ્ટાન્ત શું છે, તે હવે જોઈએ કેઈ નગરીમાં ચંપા અને કમળા એ બે બ્રાહ્મણપુત્રીઓને બાલઅવસ્થાથી અતિગાઢ સ્નેહ “બંધાયો હતો. જ્યારે તે બંને જુદે જુદે ગામ વિવાહિત થઈ, ત્યારે “તેણીઓને જુદી પડતી વખતે ભારે કષ્ટ સહન કરવું પડયું. વિવાહ “ વ્યતીત થયાને કેટલેક વખત ગયા પછી ચપાને વિચાર થયો કે“ “મારી સખી કેવી હાલતમાં હશે ? જોઈ આવું તે ખરી ” આમ
વિચાર થવાથી તે કમળાના ગામ કમળાને મળવા ગઈ. તે સમયે “ કમળા અતિખેદના પ્રસંગથી પ્લાનમુખવાળી બની ગઈ હતી. ચંપાએ
કમળાને પૂછ્યું- હેન! આટલું બધું દુઃખ શું ?” કમલાએ કહ્યું“ “ સખિ ! શું કહું, મારા પતિ મારા પર સર્વદા અપ્રસન્ન રહે છે.
અને એથી હું હમેશાં પરિતાપ ભોગવું છું. ” ચંપા બેલી-બહેન ! “ ખેદ ન કર, હું સમજું છું કે આ દુઃખ વિષભક્ષણથી પણ નિતાન્ત “ દારૂણ છે, છતાં ધૈર્ય રાખ. એક વનસ્પતિ હું તને આપું છું, તે “ તારા પતિને ખવરાવજે, જેથી તારો પતિ બળદ બની જશે ... આમ
કહીને તેણીને તે વનસ્પતિ આપી, અને પછી તે ત્યાંથી પોતાના ગામ “ તરફ ચાલી. હવે કમળાએ તે વનસ્પતિ પોતાના પતિને ખવરાવી, કે તરત “તે બળદ બની ગયો. પાછળથી પિતાના પતિની આવી સ્થિતિ ઉપર “ કમળાને અત્યંત ખેદ થવા લાગ્યા, અને પિતાના પતિને પુન: મનુષ્ય “ રૂપે જેવાને બહુજ આતુર થઈ. એક દિવસે કમળા પિતાના પતિરૂપ
બળદને વનમાં ચરાવવા ગઈ, અને વનના પ્રદેશમાં તે બળદને છૂટ ચરતે મૂક; તે વખતમાં તે સ્થળે એક વૃક્ષની શાખા ઉપર બેઠેલાં કોઈ આકાશગામી સ્ત્રી-પુરૂષ પરસ્પર વાર્તા કરી રહ્યાં હતાં. તેમને “ પુરૂષ બે કે-“હે પ્રિયે ! આ સ્વાભાવિક બળદ નથી, કિન્તુ “પ્રયોગવિશેષથી મનુષ્ય મટીને બળદ બનેલ જણાય છે ?” ત્યારે તેની
સ્ત્રી બોલી– નાથ ! હવે આ ફરીને મનુષ્યરૂપમાં આવી શકે ખરે?” “ પુરૂષ બે-બેશક, આ વૃક્ષની નીચે જમીન ઉપર જે ઘાસ ઉગ્યું
છે, તેમાં એક સંજીવની નામની વનસ્પતિ એવી છે કે તેનું જે ભક્ષણ કરવામાં આવે, તે તે બળદ મટીને મનુષ્ય થઈ શકે તેમ છે.” “ આ વાત કમળાના સાંભળવામાં આવી. તરત તેણીએ પિતાના બળ
ને તે વૃક્ષની નીચેની વનસ્પતિઓમાં ચરતે મૂ. બધો વનસ્પતિએને ચરતાં ચરતાં તે વનસ્પતિ પણ (જેનાથી પુનઃ મનુષ્યરૂપમાં
988