________________
પ્રકરણું |
SPIRITUAL LIGHT,
દરેક મનુષ્યને ધર્મ છે. પરન્તુ એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે માતાપિતાનુ જીવન જો ધાર્મિક સંસ્કાર યા નૈતિક સંસ્કારેાથી શૂન્ય હાય, તેા તેવા માતા-પિતાની અધયુક્ત યા અનીતિવાળી આજ્ઞા પાળવી જોઇએ નહિ. નીતિ કે ધર્મના પંથને આધાત ન લાગે, એ તે સત્ર સદા ખ્યાલમાં રહેવું જોઇએ.
अथ धर्मगुरु पर्युपास्तिमाह
पुण्यैर्महद्भिर्गुरुदेव सेवा सम्प्राप्यते, तत्र नहि प्रमादः । कक्षमो बुद्धिमतां कदापि कल्याणगङ्गाप्रभवोऽयमध्वा ॥ ६ ॥
The opportunity of serving religious preceptors is obtained through great merits. A wise man should never be indiffirent to this matter. This path leads to the Ganges of welfare. ( 6 )
ધર્મગુરૂની સેવા—
સેવાને
મહાન્ પુણ્યના યોગે ગુરૂની લાભ મળે છે; તેમાં પ્રમાદ કરવા ડાઘા મનુષ્યાને ધટે નહિ. કલ્યાણુરૂપ ગંગાને નિકળવાના આ ખરા મા છે”. ૬
<<
प्रस्तुतं पोषयति
अनादरं ये गुरूदेवतानां कुर्वन्ति, पात्रं खलु ते कृपायाः । अमी बराका निजकर्मदोषाहता यतः श्रेयसि प्रस्खलन्ति ||७||
Those who show disrespect to the religious preceptors really deserve to be pitied. These wretches already doomed to misery through the evil results of their own actions thus tumble down on the path of welfare. ( 7 )
217