________________
*
२७
*
*
*
SPIRITUAL LIGHT.
*
*
*
*
*
205
*
*
*
**
: પ્રકીર્ણક ઉપદેશ ’ એ નામનું પ્રથમ પ્રકરણ સમાપ્ત થયું. આની અંદર માહત્યાગ, તૃષ્ણાનિરાસ, ધર્મ, સચ્ચરિત્ર, ભવવૈરાગ્ય, આત્માલપ્રતિષ્ઠા વગેરે ખાખતા જોવાઇ. આધ્યાત્મિક છૂટક છૂટક વિષયેાના સમુચ્ચય આ પ્રકરણમાં થયા છે, અને એથી આગળનાં તમામ પ્રકરણાના સાર આમાં આવી જાય છે. અતએવ આ પ્રથમ પ્રકરણને આખા ગ્રન્થની ભૂમિકાતરીકે માનીએ, તે તે અસ્થાને નથી. હવે વિશેષરીત્યા આધ્યાત્મિક વિષયા અવલેાકવાની ખાતર આગળનાં પ્રકરણેામાં પ્રવેશ કરતાં દ્વિતીય પ્રકરણ ઉપર આવીએ.
*