________________
અર્ધ્યાત્મતત્ત્વાલાક.
જાય, અને તેથી એ જાય, આથી પૃથ્વી
બાઇબલ વગેરે બધાં ધર્મશાસ્ત્રો નકામાં બની પરિણામ આવે કે–મનુષ્યસમાજ ઉચ્ચખલ બની અભિનવ અત્યાચારેાથી પીડિત થઈને અધોગતિની નિમ્નતમ સીમામાં પહેાંચી જાય. એવા વિચાર કરતાંની સાથેજ કે શ્ર્વિર યા. આત્મા નથી હૃદય વિષમ નૈરાશ્યસમુદ્રમાં ડૂબી જાય છે.
प्रकरणं समाप्नोति
ފމ
इत्येवं गृहिणोऽपि चेतसि सदा सद्भावनाऽऽलम्बनाई अध्यात्मं रचयन्ति संविदधतः संसारकार्याण्यपि । एतेनैव पथा च तेऽपि विषमाद् मुच्यन्त एतद्भवाद्, इत्येवं परिदर्शितः परिमितोऽध्यात्मोपदेशो मृदुः ॥ ११७ ॥ ( 117 )
Thus even householders though leading a life fo domesticity, paint the spiritual wisdom on the canvas ( of their hearts ) with the help ( pencil ) of constant elevating thoughts in their minds; thus, by such means even they become liberated from this pernicious terrible world; and in this way the brief and sweet spiritual teaching ( study of self ) is searchingly examined ( explained ).
પ્રકરણની સમાપ્તિ—
::
એ પ્રકારે ઉત્તમ ભાવનાના સહારે ગૃહસ્થા પણ સંસારના વ્યવસાયા કરવા છતાં પણ અધ્યાત્મને પોતાના હૃદયપટ ઉપર આલેખી શકે છે. અને એજ માર્ગે ક્રમશઃ આગળ વધતાં તે ભયકર સંસારજાળથી મુક્ત થાય છે.
""
એ પ્રમાણે અધ્યાત્મ વિષયને પરિમિત અને સુગમ ઉપદેશ આ પ્રથમ પ્રકરણમાં થયા. ’- —૧૧૭
204