________________
SPIRITUAL LIGHT'.
જનક પ્રસ’ગ‘ઉપસ્થિત થયેથી પાછું ક્ષણવારમાં મલિન થઇ જાય છે. ખરેખર કામનું અપરિમિત થાય છે, જ્યારે ચિત્તની ચંચલતા પણું ઓછી નથી. ’- —૧૦૭
વ્યાખ્યા.
શાસ્ત્રકાર કહે છે કે કામના પિતા એકાન્ત છે. એકાન્તવાસ જેમ સખલ હૃદયના મનુષ્યને માટે ધ્યાન કરવામાં અનુકૂળ પડે છે, તેમ નિલ હૃદયના મનુષ્યેાને માટે હાનિ કરનાર પણ નીવડે છે. શાસ્ત્રાલ, વિદ્યામલ અથવા મગજખલ હાવા છતાં પણ જો હૃદયબળ ન હાય તે તે મનુષ્ય વિજયી થઈ શકતા નથી. સર્વ શક્તિઓમાં હ્રદયની શક્તિ વધારે મહત્ત્વની છે. હૃદયની શક્તિથીજ દુર્વાસના ઉપર દબાણ કરી શકાય છે. હૃદયખલ વગરના પાશાશાસ્રીઓ કામની ગહનગતિ સમજવા છતાં પણ કામની જાળમાં લગાર માત્ર નિમિત્તથી સપડાઇ જાય છે.
ગુપ્ત રહેલી વાસના કયારે કયારેક ઉદ્દયમાં આવીને જે પ્રભાવ બતાવે છે, તે કાઇથી અજાણ્યા નથી. વાસનાઓને સમ્પૂર્ણ દુખાવવા માટે વિષયસ્મરણથી સર્વથા વેગળા રહ્યા સિવાય ખીજો એક ઉપાય નથી. પરન્તુ સ્ત્રીને વશીભૂત થયેલાએથી આ ઉપાય સાધી શકાતા નથી. તે પરાધીન થયેલા પેાતાની જિન્દગીને એવી ફાડીસ્થિતિવાળી બનાવે છે કે તેઓને જોતાં ખરેખર આપણા હૃદયમાં તેના તરફ કરૂણાભાવ ઉત્પન્ન થાય છે. આ સબન્ધમાં એક ગુજરાતી કવિનું કાવ્ય ધ્યાન ખેંચે છે કે—
“ ૨૨ કુલ કુવા વિષે ઉતરીને પાકાર તું શું કરે ? જો આયુષ્ય હશે હવે તુમ તણું તે તું અહીં ઉગરે. જે થાશે નર નારીનાજ વશમાં તેની દશા આ થશે, ફ્રાંસેસ્ડ ચાલી ગળા વિષે જરૂરી તે ઉડે રે નાંખશે. ”
સર્વથા બ્રહ્મચર્ય નાંહે પાળી શકનારાઓએ સ્વક્ષ્મી ઉપર સાષ રાખવા ધટે છે; પરન્તુ સ્વસ્ત્રી ઉપર અત્યાસકિત ધરાવનાર પણ જીવનને પાયમાલ બનાવવામાં કાંઇ બાકી રાખતા નથી. પેાતાની સ્ત્રી સાથે પણુ ધાર્મિક કાનૂનેને અનુસાર વર્તવામાં આવે તેજ આદર્શ ગૃહસ્થ ખની
૨૫
193