________________
અધ્યાત્મતત્ત્વાલેક. મહાપુરૂષ પણ વિપત્તિના પ્રસંગમાં વધુ ઉજજવલ થાય છે. વિપત્તિને પ્રસંગ ખરેખર મનુષ્યના સત્વરૂપ સુવર્ણને પારખવામાં કટીના જેવો
છે.”–૯૨
विपत्तिप्राप्तावपि शान्तिरेव धारणीयाप्राप्ता विपत्तिनियमेन भोग्या दुर्ध्यानतो नैव निवार्यते सा । पत्रं च शान्त्या विपदं सहेत दुनितः प्रत्युत कर्मबन्धः ॥९३ ॥
( 98) One should patiently bear the adversity that befalls onė. It can not be warded off by any kind of evil reflections. Thus one should suffer calamity with patience. The evil thoughts on the contrary would generate Karmas ( energies ).
Notes-One should not indulge in grief ( ArtaDhyana ) at the loss of dearly cherished objects or at the visitations of direful calamities. It generates evil Karmic energies and causes births into lower grades of life. So such reflections ought to be discarded. He must wait and work honestly and sincerely to avert the tide of his fortune as it is said “ all things come round to him who will but wait and Be patient if thou wouldst thy ends accomplish'.”
વિપત્તિના સમયે પણ શાન્તિ પકડી રાખવી–
પ્રાપ્ત થયેલી વિપત્તિ અવશ્ય ભોગવવી પડે છે. તે વિપત્તિ દુર્બાન કરવાથી નિવારણ કરી શકાતી નથી. નિદાન, આપદાને શાન્તિથી સહન કરવી જોઈએ, ખરાબ ધ્યાન કરવાથી ઉલટાં વધારે કર્મ બંધાય
" 178