________________
SPIRITUAL LIGHT. ideal of life is the observance of five vows, in toto, for the ascetics and partially by the house-holders. Thus prepared he may rise higher in the spiritual development. Cf Self-reverence, self-knowledge, self-control, These three alone lead life to sovereign power,
-Tennyson. Nor let soft slumber close thine eyes, Ere every action of the day Impartially dost thou survey, Where have my fect chose out their way ? What have I learnt where'er I've been, From all I h've heard, from all I h've seen ? What know I more that's worth the knowing ? What have I done that's worth the doing ? What have I sought that I should spun ? What duties have I left undone ? Or into what new follies run ? These self inquiries are the road That lead to virtue and to God.
--Dr. Watts. પિતાનું ચરિત્ર નિરખવું
હમેશાં મનુષ્ય પોતાના ચરિત્રનું નિરીક્ષણ કરવું કે- મારું ચરિત્ર–મારું વર્તન શુદ્ધ થતું જાય છે યા મલિન થતું જાય છે. અવિવકી મનુષ્ય ધનની હાનિ તથા વૃદ્ધિ ઉપર દૃષ્ટિ કરે છે, પરંતુ પિતાની વર્તણુક ઉપર દષ્ટિપાત કરતા નથી ”-૮૪ ક્યાખ્યા
ચારિત્રને સુધારવા માટે પ્રથમતઃ દુર્વ્યસનને પરિત્યાગ કરી જોઈએ. દુર્બસને અનેક પ્રકારનાં છે, પરંતુ મુખ્યત્વે સાત દુસને-જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી અને પરદારગમન છે.
188