________________
SPIRITUAL LIGHT.
આપણે અહીં જુદા જુદા ધર્મની ફિલસુફી ઉપર વિચાર નહિ . કરતાં, ધર્મનું તત્ત્વ જે સર્વસાધારણમાન્ય–સાર્વજનિક ( universal ) છે, તે ઉપર દૃષ્ટિપાત કરવાને છે. વસ્તુતઃ ધર્મ, એ આત્માની સ્વાનુભવગમ્ય વસ્તુ છે. કિલષ્ટ કર્મના સંસ્કારે દૂર થવાથી રાગ-દ્વેષની વૃત્તિઓ નરમ પડવાની સાથે જે અન્તઃકરણની શુદ્ધિ થાય છે, તે જ અસલ ધર્મ છે. આ ધર્મને સિદ્ધ કરવા માટે જે ઉપાય શાસ્ત્રોમાં બતાવ્યા છે, એ ધર્મની દશ્ય મૂર્તિઓ છે. દાનપુણ્ય આદિ ક્રિયાઓ ધર્મરાજાનોજ પરિવાર હોવાથી ધર્મ કહેવાય છે. ધર્મની વ્યાખ્યા નીચેના લેકથી સ્પષ્ટ થાય છે કે –
" पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् " ॥
( હરિભદ્રસૂરિ, અષ્ટક) સર્વ ધર્મવાળાઓને અહિંસા, સત્ય, ચોરીને ત્યાગ, સન્તષ અને બ્રહ્મચર્ય, એ પાંચ પવિત્ર છે, અર્થાત તે પાંચ બાબતે સર્વમાન્ય છે”
ધર્મની ઉપર્યુક્ત વ્યાખ્યામાં ધર્મસમ્બન્ધી તમામ મુદ્દાની બાબતોને સમાવેશ થઈ જાય છે. આ ધર્મજ જીવનને મુખ્ય પ્રાણ છે. એજ જીવન છે. ધર્મનું મહત્ત્વ બતાવતાં એક કવિ કહે છે કે
કોટડીએ ન ભરી ભલે બેસે, પણ ધર્મવિના ધન શોભે નહિ,
સેળે સણગાર સજે જે સુંદરી, નાકવિના નારી શોભે નહિ.” धर्मस्य सिद्धिदेहमोहनिरासमवलम्बते, इति देहमोहं निराकर्तुमाहकरोषि यत् त्वं वपुषः सदैव पोषाय चालङ्करणाय चेहाम् । प्रतिग्रहः किं नु फलस्य देहाद् वितर्कितश्चेतसि वर्तते ते ? ॥६॥ * થાયતે ધર્મ ? ધમાં વિતે? |
कथं च स्थाप्यते धर्मः ? कथं धर्मो विनश्यति ? " ॥ " सत्येनोत्पद्यते धर्मो दादानेन वर्धते । क्षमायां स्थाप्यते धर्मः क्रोधाद् धर्मो विनश्यति " ॥
–મહાભારત 143