________________
અધ્યાત્મતવાલા.
चित्रा लतैकाक्षकनालिकेरश्चिन्तामणिः कामगवी सुरदुः । प्राप्तं किमप्यन्यदलौकिकं वा किं तेन सिद्धिर्मरणे पुरःस्ये ॥ ५६ ॥
( 54 )
You become elated with the thought of the palace, the treasure, the beauties and the retinue; but once the eyes are closed, they are no more.
( 55 )
Whatever good deeds yon perform here, will alone accompany you to the next world; but none of your belongings will be of avail to you when departing. ( to the next world. )
(56)
With death confronting you, of what avail is the attainment of the variegated creeper, one eyed cocoanut fruit, philosopher's stone, celestial divine tree, or other supernatural powers ?
COW
ચાલતીજ હકીકત ઉપર
66
આ મારા મહેલ છે, આ મારા ખજાને છે, આ મારી ચન્દ્ર મુખી રમણી છે, અને આ બધા મારા પરિવાર્ છે, એ પ્રકારે મનમાં ચિંતવો હે પ્રાણિન ! તું પ્રરુલ્લિત થાય છે, પરન્તુ યાદ રાખ કેઆંખા મિચાઇ ગયા પછી આ કાંઇ નથી. —૫૪
در
(6
હે ભવ્ય ! આ શરીરથી જે કાંઇ સુકૃત કરીશ, તે, પરલાકમાં તુ જ્યારે જઇશ, ત્યારે ત્યાં તને સહાયક થશે, પરન્તુ આ કુટુંબપિરવારમાંથી કાઇ પણ તને પરલાકમાં સહાયક થવાનું નથી.”—૫૫
“ જ્યારે મૃત્યુ માથે ગના કરી રહ્યું છે, તો પછી ચિત્રાવૅલ, એકાક્ષ ( એક આંખનું ) નાળિયેર, ચિન્તામણિ, કામધેનુ અને
134