________________
SPIRITUAL LIGHT. And, like the baseless fabric of this vision, The cloud-capt towers, the gorgeous palaces, The solemn temples, the great globe itself, Yea, all which it inherit, shall dissolve, and, like this unsubstantial pageant-faded, Leave not a rack behind, We are such stuff, As dreams are made on, and our little life
is rounded with a sleep.
-Shakespeare. મૃત્યુનું ભયંકર––
“ “ “ યદિ પહાડની અગોચર ગુફામાં ચાલ્યા જવાય, સમુદ્રની અંદર-મધ્ય ભાગમાં પેસી જવાય, પાતાળની અંદર સંતાઈ જવાય, અથવા સ્વર્ગમાં ઉડી જવાય, તે પણ કાલરાજાથી કોઈ ગુપ્ત રહી શકતું નથી. કારણ કે પાતાળ, મૃત્યુલેક અને સ્વર્ગ એ ત્રણે ઉપર મૃત્યુરાજાનું શાસન ચાલે છે ”—૫૧
પ્રચંડ ભુજદંડના બળથી પરારત કર્યું છે જગતનું બળ જેએએ, એવા દુઃસહ તેજ વડે ભયંકરમૂત્તિવાળા જે મહારાજાઓ આ પૃથ્વીતલને શાસન કરતા હતા, તેઓ પણ આખરે ખાલીજ હાથે અહીંથી વિદાય થઈ ગયા. ”–પર
જેઓને ચન્દ્રના કિરણ જે ઉજજવલ યશ આ ભૂમંડલમાં ખૂબ ગવાતું હતું, તે મહાભુજાવાળા ચક્રવતિઓ પણ યમને પ્રહાર થતાં મોટું ફાડી જમીનપર લાંબા પડી ગયા. ”–૫૩ प्रस्तुतमेवोपदिशतिमहालयोऽयं धनकोशएष इमाः सुमुख्यः परिवार एषः । ध्यायनिति त्वं भवसि प्रफुल्लो दृशोस्तु सम्मीलितयोर्न किश्चित् ॥५४॥
अनेन देहेन करिष्यसे यत् पुण्यं तदन्यत्र भवे सहायः । गमिष्यतस्ते भविता, न तु स्वात् परिच्छदादेकतमोऽपि कश्चित् ॥५५॥
13