________________
SPIRITUAL LIGHT.
( 38 ) Oh, wise one! Can you say, if there is a single person who cherishes self-less love for you in this world ? If not, it is but meet that you disattach yourself from everything. સ્નેહનું અકર્તવ્ય
હે બુદ્ધિમન ! બતાવ કે તારા ઉપર અનન્યભાવથી પ્રેમ ધરાવનાર સંસારમાં કોણ છે ? અગર કોઈ નથી, તો પછી તુચ્છ નેહમાં બંધાઈ જવું, એ તારે માટે કોઈ રીતે યુકત નથી. ”-૩૬ કરતુતમેassयत्प्रेमजन्यं परितापमेषि तत्तापहानाभिमुखः स चेद् न । तत् तादृशं प्रेम विषस्य कुण्डं मत्वा परित्यज्य कुरुष्व तोषम्॥३॥
(37) :. When you feel burning anxiety for the sake of his love an when he does not care to relieve you of the torment, you should look upon this kind of attachment as a reservoir of poison; free yourself from it and be contented.
Cf-Be peace thy aim, that peace of heart and
mind,
Which conscious rectitude alone can give. -
Always be righteous-Smriti. . પ્રસ્તુતજ વાત કહે છે –
“હે મહાભાગ ! જે વ્યક્તિ ઉપરના પ્રેમને લઈને તેને અહર્નિશ સત્તાપ થયા કરે છે, તે સત્તાપને દૂર કરવાનું છે તેના લક્ષ્યમાં જ
111