SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. Cf My mind to me a kingdom is; Such perfect joy therein I find, As far exceeds all earthly bliss That world affords, or grows by kind; Though much I want, what most men have, Yet doth my mind forbid me crave. ••••••••• .. No wealth is like a quiet mind -Ancient Song, તમામ સુખે સન્તષના સુખની નીચે છે તે સુખને સ્વાદ રાજાઓને મળતું નથી, તે સુખને અનુભવ દેવતાઓને થતું નથી અને તે સુખને સાક્ષાત્કાર ઇન્દ્રને પણ હેત નથી, કે સન્તુષ્ટ હૃદયમાંથી પ્રકટ થયેલ જે સુખમાં વિવેકી લેકે કાળ વ્યતીત કરે છે.”—૨૯ पूर्वोक्तमेवार्थ स्पष्टीकरोतिकामोद्भवं शर्म यदस्ति लोके दिव्यं महच्छर्य पुनर्यदस्ति । तृष्णाक्षयोद्भूतमुखश्रियस्तद् न षोडशी नाम कलां लभेत ॥३०॥ ( 30 ). The happiness arising from worldly passions in this world and also the heavenly happiness are decidedly much inferior ( not even one sixteenth of ) to that derived from the total cessation of desires. પૂર્વોક્ત અર્થનું સમર્થન– “લેકમાં કામક્રીડાથી ઉત્પન્ન થતું જે સુખ છે, અને સ્વર્ગમાં જે મહાન આનન્દ છે, તે, તૃષ્ણના ક્ષયથી ઉત્પન્ન થતી સુખ-સમ્પત્તિના સોળમા ભાગને પણ પહોંચી શકતાં નથી.”-૩૦ 1m
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy