________________
અધ્યાત્મતત્ત્વાલાક,
અનાદિ મેહવાસનાના ભીષણુ સન્તાપ શમાવવાને આવા ઉપદેશ આપવા પ્રાચીન મહાત્માએ અગત્યના સમજતા હતા. ‘ જગના પદાર્થો શશલાના શિંગડાની જેમ સર્વથા અસત છે' એવા અર્થે ઉકત સૂત્રથી નિકાળવામાં ધણી નડતરા ઉભી થાય છે. એ કરતાં ઉપર્યુંકત ભાવાર્થં જ યથાર્થ અને સની અનુભવષ્ટિમાં ઉતરી શકે તેવા છે. દેખાતા ખાદ્ય પદાર્થીની અસારતાનું વર્ણન કરતાં જૈન મહાત્માએ પણ તેને મિથ્યા ’ કહી દે છે. એથી ‘દુનિયામાં વસ્તુતઃ ક્રાઇ વસ્તુજ નથી ' એમ માનવાનું થા ઉપર હાઇ શકે ? સંસારને સઘળે પ્રપચ અસાર–વિનાશી અનિત્ય છે, એ બરાબર છે, એમાં કાઇના બે મત નથી. અને એજ મતલબને અતાવવા જગત્ ‘ મિથ્યા ' વિશેષણ આપેલું છે; પરન્તુ એથી સર્વાનુભવ સિદ્ધ જગને અત્યન્ત અભાવ સિદ્ધ થઈ શકે નહિ.
*
હવે કની વિશેષતા તરફ લગાર જોઇ જઇએ—
સંસારમાં બીજા જીવા કરતાં મનુષ્યા તરફ આપણી નજર્ જલદી પડે છે. મનુષ્યજાતિની સ્થિતિને આપણને હમેશાં પરિચય હાવાથી તેની તરફ મનન કરતાં કેટલીક આધ્યાત્મિક બાબતમાં વિશેષ સ્પષ્ટ ખુલાસા થઇ શકે છે.
જગમાં મનુષ્યા એ પ્રકારના છે-એક પવિત્ર જીવન ગાળનારા અને ખીજા મલિનજીવન ગાળનારા. આ અંતે પ્રકારના મનુષ્યાને પણ એ વિભાગામાં વ્હેંચી શકાય છે—સુખસમ્પલ અને રિદ્ર. એકન્દર મનુષ્યાના ચાર વિભાગા થયા−૧ પવિત્ર જીવન ગાળનારા* દ્રવ્યાદિકથી સુખી, ૨ પવિત્ર જીવન ગાળનારા દ્રવ્યાદિકથી દુ:ખી, ૩ મલિન + જિન્દગી ગાળનારા દ્રવ્યાદિકથી સુખી અને મલિન જિન્દગી ગાળનારા દ્રવ્યાદિકથી દુ:ખી. આ ચારે પ્રકારના મનુષ્યો દુનિયાની સપાટી ઉપર આપણી નજરે અરાબર દેખાઇ રહ્યા છે. આવી વિચિત્ર સ્થિતિ હાષામાં પુણ્ય-પાપની વિચિત્રતા કારણ છે, એ તે આખા સંસાર જાણે છે; પરન્તુ તે વિચિત્રના સમજવાનું ક્ષેત્ર બહુ ઊંડું છે. છતાં એટલું તે અવશ્ય સમજી શકાય છે કેએ ચાર પ્રકારના મનુષ્યાને લને પુણ્ય–પાપના પણ ચાર પ્રકારા હેાવા જોઇએ. રમતાવે છે— આ સમ્બન્ધમાં જૈનશાસ્ત્રકારા પુણ્ય-પાપના ચાર પ્રકાશ આવી
રીતે
* ધર્મ સાધન કરનારા. + પાપ કરનારા,
オ
74