SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. " मुक्ताभिमानी मुक्तो हि बद्धो बद्धाभिमान्यपि । किंवदन्तीह सत्येयं या मतिः सा गतिर्भवेत् " ॥ ( અષ્ટાવક્રગીતા. ) ' “ દેહાભિમાનરૂપ ફ્રાંસીમાં હે વત્સ ! તું સદા બધાયલા છે. માટે અહં વોધઃ ” ( હું જ્ઞાનસ્વરૂપ છું. ) એવા જ્ઞાનરૂપ તલવારવડે તે કાંસીને તેડી નાંખ, અને એમ કરીને તું સુખી થા. "" “ જે મનુષ્યને જેવા અભિમાન હોય છે, તેવી સ્થિતિ તેને પ્રાપ્ત થાય છે. પોતાને મુક્ત તરીકે દૃઢતાથી માનનાર મનુષ્ય મુક્તઅવસ્થાને પ્રાપ્ત થાય છે, અને પેાતાને અદ્દ ( બધાયલા ) માનનાર બધાયલાજ રહે છે. અતએવ ચા મતિ: સા ગતિઃ ’– જેવી મતિ, તેવી ગતિ ’ એ કિંવદન્તી યથાર્થ ઠરે છે. ” योsध्यात्मशस्त्रं वहते प्रतीक्ष्णं भवेद् भयं तस्य कुतस्त्रिलोक्याम् ? | तिरस्कृतो वा नितरां स्तुतो वा नाध्यात्मविद् रुष्यति मोदते च ॥ ११ ॥ ( 11 ) Fearless treads, in three worlds, the man who wields the weapon of Spiritual Light. He who is conversant with spirit is neither pleased nor pained whether extremely eulogised or censured. “ જે મહાભાગ અધ્યાત્મરૂપ સુતીક્ષ્ણ શસ્ત્રને ધારણ કરે છે, તેને ત્રણે જગમાં કાનાથી ભય હાય ? અધ્યાત્મના માર્ગ પર પ્રગત થયેલા મહાત્માને ભારે તિરસ્કાર અથવા ખૂબ સત્કાર થાય, તે પણ તે રૂટ કે તુષ્ટ થતા નથી. ”—૧૧ વ્યાખ્યા. આધ્યાત્મિક ખલમાં આગળ વધેલાઓને લેાકેાના માન–અપમાનની પરવા રહેતી નથી. તેને પોતાના શરીરની શુશ્રુષા કરવાના મેહ હાતા પ 33,
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy