SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ THIS CEEEEEEEE SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS S E TTETTTTTTTTTTTTTTTTTTTTTTERTREETER निixel सामायारी भवितव्यम् -इति गाथार्थः । મોક્ષની ઈચ્છાનો વિચ્છેદ ન થાય એ માટે અનુકૂળ ઉપદેશ આપે છે. ગાથાર્થ મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષની જેમ સંસારમાં મનુષ્યપણું અતિદુર્લભ છે. એને પામીને સદા માટે 8 અપ્રમત્ત બનવું જોઈએ. ___ यशो. - माणुस्सं ति । संसारे गतिचतुष्टये मानुष्यमतिदुर्लभं=अतिदुःखेन लभ्यते, बादरत्वत्रसत्वपञ्चेन्द्रियत्वमानुष्यादिप्राप्तेस्तरोत्तरप्रकर्षशालिपुण्यप्राग्भारलभ्यत्वाभिधानात्।। कुत्र किमिव ? मरौ कल्पतरिव । तत्र हि देशे नीरसतया वृक्षान्तरमपि न लभ्यते कुतस्तरां तत्र नन्दनवनप्रदेशोत्पत्ति ककल्पतरसंभावनाऽपि । यथा च तत्रापि कदाचित्प्रथमारकादिसंभवी युगलिकजनमहिम्ना कल्पतरोरपि संभवस्तथा संसारेऽपि कदाचित्पुण्यातिशयान्मनुष्यभवलाभसंभवोऽपि । एवमतिदुष्करं एतत् मानुष्यं लब्ध्वा प्राप्य सदा सर्वदा अप्रमत्तेनैव प्रमादरहितेनैव भवितव्यम् । एवं चास्योपदेशपरिकर्मितमतेर्मतिभ्रंशालस्याद्यभावाद् मोक्षाकाङ्क्षा न कदाचिदपि व्यवच्छिद्यते इति बोध्यम् ॥६४॥ ___ चन्द्र. - अधुना साधूनां मोक्षेच्छाया अविच्छेदो यथा भवेत्, तथा उपदेशं ददाति संसारे इत्यादि । कथं । दुर्लभं मानुष्यम् ? इत्यत्र कारणमाह बादरत्वेत्यादि । शेषं सुगमम् । नवरं प्राग्भार:=समूहः । तत्र हि देशे मरुदेशे नीरसतया जलाभावेन पृथ्वी शुष्का, ततः कुतस्तरां केन प्रकारेण, न केनापि प्रकारेणेति भावः । नन्दनवनेत्यादि । नन्दनवनप्रदेशे उत्पत्तिः यस्य, तादृशस्य कल्पतरोः संभावनाऽपि इति । __अस्य आसन्नसिद्धिकस्य उपदेशपरिकर्मितमतेः प्रतिपादितोपदेशेन विवेकयुक्ता मतिः यस्य, तादृशस्य मतिभ्रंशालस्याद्यभावात् मतिभ्रंशो विषयसुखेच्छादिरूप: आलस्यं च निद्राविकथादिस्वरूपं ॥६४॥ ટીકાર્થ : ચાર ગતિ રૂપ સંસારમાં માનવભવ તો ઘણા દુઃખે મળી શકે છે, કેમકે બાદરપણું, સસપણું, હું પંચેન્દ્રિયપણું, મનુષ્ય ભવ વગેરેની પ્રાપ્તિ ક્રમશઃ વધુને વધુ જોરદાર એવા પુણ્યના સમૂહથી જ મેળવી શકાય छ.भ भारवामां आवृक्ष. મારવાડ દેશ નીરસ પાણી વિનાનો હોવાથી ત્યાં બીજા વૃક્ષો પણ ન મળે તો ત્યાં ઈન્દ્રના નંદનવનના ૪ જ પ્રદેશમાં ઉત્પન્ન થનારા કલ્પવૃક્ષની તો સંભાવના પણ ક્યાંથી હોય ? જેમ તે પ્રદેશમાં પણ ક્યારેક પહેલા આરા વગેરેમાં થનારા યુગલિક લોકોના મહિમાથી કલ્પવૃક્ષનો પણ છે સંભવ છે. તેમ સંસારમાં પણ ક્યારેક પુણ્યના અતિશયથી મનુષ્યભવની પ્રાપ્તિનો સંભવ પણ થાય. આમ અત્યંત દુષ્કર માનવભવને પામીને કાયમ માટે પ્રમાદરહિત જ થવા યોગ્ય છે. છે આ પ્રમાણે આવા ઉપદેશથી ઘડાઈ ગયેલી બુદ્ધિવાળા આ સાધુને મતિભ્રંશ, આળસ વગેરે ન થવાથી છે મોક્ષની ઈચ્છા ક્યારેય પણ વિચ્છેદ ન પામે. એમ જાણવું ૬૪ો. EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE SEEEEEEEEEEEEEEEEEEEEEEE NSIDHI EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEECHES I આ મહામહોપાધ્યાચ ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૦૪
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy