SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ મુખપૃષ્ઠ ચિત્ર પરિચય આત્મસાધના કરવા નીકળેલા સંયમીના સંયમરથની સાથે જ્ઞાન અને 'ક્રિયારૂપી બે અશ્વો જોડાયેલા હોય ! સારથિ તરીકે ગીતાર્થ ગુરૂભગવંત બેઠા હોય ! અને દેશવિધચક્રવાલ સામાચારી પાલન 'રૂપી બે ચક્રો (પૈડા) જોડાયેલા હોય ! તેવા શિષ્યને પરંપરાએ સાક્ષાત્ 'પરમાત્મા અને પરમપદની પ્રાપ્તિ ઝાઝી દૂર ક્યાંથી હોય ?
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy