SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ s sssssssssssssssssss ઉપસંહાર _ ટીકાર્ય : હે ઉપમા વિનાની કીર્તિવાળા ! તથા ભવ્ય જીવોને હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાંથી નિવૃત્તિ છે હિં કરાવવા દ્વારા ભવ્યલોકના બંધુ ! સામાચારી નિરૂપણપ્રકાર દ્વારા સ્તુતિ કરાયેલા=સ્તુતિના વિષય તરીકે કરાયેલા છે આપ મને સમ્યકત્વને આપો. ___ यशो. - ऐहिकसंपत्तिस्तु तद्भवनादन्तराऽवश्यं भाविनीत्याह-तव स्तोत्रेण भवतः स्तवनेन ध्रुवैव निश्चितैव जायते=संपद्यते यशः पाण्डित्यादिप्रथा विजयश्च= 8 सर्वातिशयलक्षणस्तयोः संपत्तिः संपत्, ताभ्यामुपलक्षिता संपत्तिरैश्वर्यादिलक्षणा वा । चन्द्र. - ननु सम्यक्त्वं याचितं, किन्तु ऐहिकसंपत्तिः किमर्थ न याचिता ? इत्यत आह ऐहिकसंपत्तिस्तु यशःकीर्त्यादिरूपा तद्भवनादन्तरा=सम्यक्त्वप्राप्तेराक् । पाण्डित्यादिप्रथा अस्य महात्मनः पाण्डित्यम्" इत्यादिरूपा स्वपाण्डित्यस्य कीर्तिः । | (શિષ્ય : સમ્યકત્વ માંગ્યું, પણ આ લોકની સંપત્તિ કેમ ન માંગી ?) હું ગુરુઃ ઐહિકસંપત્તિ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થતા પહેલા વચ્ચેના ગાળામાં અવશ્ય થવાની જ છે. એ જ 8 શું કહે છે કે “તમારા સ્તવન વડે યશ અને વિજયની પ્રાપ્તિ તો અવશ્ય થાય જ છે.” અહીં યશ એટલે “આ B. છે પંડિત છે” ઈત્યાદિ રૂપે જગતમાં પોતાની પ્રસિદ્ધિ. અને બધા કરતા અતિશય=ઉંચાઈ=શ્રેષ્ઠતા એટલે વિજય. છે છે આ બેની સંપત્તિ અથવા તો આ બે દ્વારા ઉપલક્ષિત થતી જણાતી) એવી ઐશ્વર્યાદિ રૂપ સંપત્તિ પ્રાપ્ત શું થાય છે. यशो. - यथा खल्वजरामरभावार्थं पीयुषपानप्रवृत्तावान्तरालिकं तापोपशमादिकमावश्यकमेव तथा बोध्यर्थं भगवद्गुणगानप्रवृत्तावान्तरालिकमैहिकसुखं ध्रुवप्राप्तिकमिति भावः । अत्र 'यशोविजयः' इति ग्रन्थकृता स्वनाम प्रकटीकृतम् ॥१०१॥ ___ चन्द्र. - "सम्यकत्वप्राप्तेरर्वाक् यशोविजयसम्पत्तिः भवत्येव" इत्यस्मिन्नर्थे दृष्टान्तमाह यथा खलु છે ફત્યાદ્રિ . महोपाध्यायविरचिते सामाचारीप्रकरणे उपसंहारस्य विषमपदव्याख्या रहस्यप्रकटनं च संपूर्णे। 8 જેમ ઘડપણ અને મૃત્યુ બિલકુલ ન આવે એવી અવસ્થા પામવાને માટે અમૃતપાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે તો અજરામરત્વની પ્રાપ્તિ થતા પહેલા વચ્ચેના ગાળામાં તાપનો ઉપશમ વગેરે તો અવશ્ય થાય જ. એમ બોધિને છે માટે ભગવાનના ગુણોનું ગાન કરવામાં પ્રવૃત્તિ કરવામાં આવે તો ગુણગાન અને બોધિની વચ્ચેના ગાળામાં હું R ઐહિક સુખ તો અવશ્ય મળે જ. છે અહીં ગાથામાં “સવિનય' એ શબ્દ વડે ગ્રન્થકારે પોતાનું નામ પ્રગટ કર્યું છે. હું શાસનપતિ, ચરમતીર્થકર, અનંતગુણભંડાર, પરમોપકારી દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર દેવની અસીમ છે હિં કૃપાથી અને ભીમભવોદધિતારક, શાસનપ્રભાવક પૂજ્યપાદ ગુરુદેવ શ્રી પંન્યાસ ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબના અમોઘ આશિષથી નવસારી ચિંતામણી મળે આ ગુજરાતી વિવેચન સંપૂર્ણ થયું. LEVEEEEEEEEEEEEEEEEEEEEEEEECECECECECECECECCHEGESEHEEEEEEEEEEEEEEEEEEEEEEEGE ECCECECECECECECECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૧૫૯ 8
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy