________________
SRAEGGESTERRORTERRORESENGEROSCREESSURESGRASSETTATRESSETTESEAR SECREsacarmercurer
HEROINEERIm
mmmmmmmmm पसंपE सामायारी भवति । यत्र आगन्तुकस्य वास्तव्यस्य च द्वयोरपि सत्ता विद्यते, तत्र एतद्विधिभणना=लब्धिमान् । आचार्यवैयावृत्यं कारणीयः" इत्यादिविधेः कथनात् । यद्याचार्यस्येत्यादि । तथा च आगन्तुकवास्तव्यौ द्वौ यत्र विद्येते, तत्र प्रकृतो विधिः । यत्र तु वास्तव्यः कोऽपि नास्ति । तत्र तु आगन्तुक: लब्धिमानलब्धिमान् वा
कोऽपि आचार्यस्य वैयावृत्यार्थं इष्यते एवेति सामर्थ्या=अर्थापत्त्या लभ्यते ज्ञायते ॥९४॥ 8 ટીકાર્થ : આચાર્યની સેવા કરી રહેલો સાધુ પુરાણ અને આચાર્યની સેવા કરવા માટે બીજા ગચ્છમાંથી 8
આવનાર સાધુ આગન્તુક શબ્દથી ઓળખવો. એમાં આ બે ય જણ આખી જીંદગી સુધી ગુરૂની – આચાર્યની # પાસે જ રહેવાના મનોરથવાળા હોય તો તે બેમાંથી જે લબ્ધિધર હોય તેને આચાર્ય પોતાની વૈયાવચ્ચ માટે રાખે. હું છે અને અલબ્ધિવાળાને ઉપાધ્યાય, સ્થવિર, ગ્લાને, શૈક્ષકાદિની સેવા કરવા માટે સોંપે. છે આ વિધિ તો ત્યારે છે કે જ્યારે પુરાણ અને આગન્તુક બે ય હોય. આના ઉપરથી એ સમજી લેવું કે જો હું 8 આચાર્યની પાસે કોઈપણ વૈયાવચ્ચી = પુરાણ ન હોય તો તો પછી આગંતુક વૈયાવચ્ચી લબ્ધિધર કે લબ્ધિ વિનાનો છે કોઈપણ હોય એ સર્વ પ્રકારે ઈષ્ટ જ છે. આ વાત ગાથામાં કહી નથી પણ સામર્થ્યથી સમજી શકાય છે. यशो. - अह दो वि लद्धिमंता दिज्जइ आगंतुओ च्चिय तया णं ।
तयणिच्छाए इयरो तयणिच्छाए अ तच्चाओ ॥१५॥ इयरेसु वि भंगेसु एवं विवेगो तहेव खमणे वि ।
अविगिट्ठ विगिट्ठम्मि य गणिणा गच्छस्स पुच्छाए ॥१६॥ 2 चन्द्र. - → अथ द्वौ अपि लब्धिमन्तौ, तदानीं आगन्तुक एव दीयते, तदनिच्छायां इतर:= वास्तव्यः दीयते। तदनिच्छायां च तत्त्यागः= आगन्तुकत्यागः -
→ इतरेष्वपि भङ्गेषु एवं विवेकः । अविकृष्टे विकृष्टे च क्षपणेऽपि गणिना गच्छस्य पृच्छया तथैव विवेकः कर्तव्यः - इति गाथाद्वयार्थः ।। 8 ગાથાર્થઃ હવે જો બે ય લબ્ધિવાળા હોય તો આગન્તુક જ બીજાને આપવો. પણ તેની ઈચ્છા (બીજા પાસે R જવાની) ન હોય તો ઇતર=પુરાણ બીજાને સોપવો. પણ પુરાણની ઈચ્છા (બીજા પાસે જવાની) ન હોય તો 8 पछी iTsनो त्या ४२वो.
ગાથાર્થ બીજા પણ ભાંગાઓમાં આ પ્રમાણે વિવેક કરવો. એ જ પ્રમાણે અવિકૃષ્ટ અને વિકૃષ્ટ તપમાં છે છે પણ ગચ્છની પૃચ્છા વડે ગણિએ વિવેક કરવો. ___ यशो. - अथेति पक्षान्तरे, द्वावपि आगन्तुकवास्तव्यौ यदि लब्धिमन्तौ तदाऽऽगन्तुक एवोपाध्यायादिभ्यो दीयते, वास्तव्यश्च स्थाप्यते, तदाशयस्य सम्यक्परिज्ञानात्, लब्धिमत्तया कार्यक्षमत्वाच्चेति भावः । णं इति वाक्यालंकारे । तयाणिं इति पाठोऽपि, तत्र तदानीमित्यर्थः । तदनिच्छायां आगन्तुकस्योपाध्यायाद्यन्तिकगमनेच्छाविरहे इतर:=
SEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEner
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪૩