SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે પાપોનો ત્યાગ ન ક૨ના૨ાનો નિસીહિ શબ્દ એ વચનમાત્ર બની રહે છે. यशो. - झाणेणं ति । ध्यानेन = एकाग्रतालक्षणेन स्थानेन = अवश्यकर्त्तव्याय गमनाभावेनापि नैषेधिक्याः परः = प्रकृष्टो यत्नो भवति, न हि तदानीं मनोयोगस्यातिशयशालियत्नं विना ध्यानसंभवः । कुत एतत्सिद्धम् ? इत्यत आह-अनिषिद्धस्य= अनिरूद्वाऽसद्व्यापारस्य नैषेधिकी वाड्मात्रमितिवचनात् નિસીહિ સામાચારી चन्द्र. - ध्यानेनेत्यादि । अवश्यकर्तव्याय गमनाभावेनापि = अवश्यकार्याय यद् बहिर्गमनं, तदभावेनापि । ननु यत्र देवाद्याशातनायाः संभवः, तत्र एव दृढो यत्न आदरणीयः, यतः तत्र दृढयत्नाभावे आशातनापरिहारो न स्यात् । अत्र तु ध्यानादौ कर्तव्ये को नाम दृढयत्नावकाश इत्यत आह न हि तदानीं=ध्यानकाले, उपाश्रये स्थानकाले च मनोयोगस्येत्यादि । तथा च ध्यानस्थानादि अपि मनोयोगस्य अतिशायि यत्नं विना न संभवतीति तदानीमपि दृढ़ो यत्नः आवश्यकः । एतत्=मनोयोगस्यातिशायियत्नं विना न ध्यानसंभवः इत्येतत् । ટીકાર્થ : ઉપાશ્રયમાં પ્રવેશ્યા બાદ એકાગ્રતા કેળવીને જ રહેવાનું હોય છે અને ત્યાં કોઈ અવશ્ય કામને માટે બહાર જવાનું નથી હોતું તો પણ ત્યાં નિસીહિનો ઉત્કૃષ્ટ યત્ન જરૂરી છે, કેમકે ઉપાશ્રયમાં પ્રવેશ્યા બાદ મનોયોગના અતિશયવાળા યત્ન વિના ધ્યાન સંભવી શકતું નથી. ધ્યાન વગેરે માટે પુષ્કળ એકાગ્રતા જોઈએ. એ માટે મનોયોગનો અતિશયવાળો યત્ન જોઈએ. એ માટે પાપવ્યાપારોનો નિષેધ કરવો આવશ્યક બને છે. એટલે જ ત્યારે નિસીહિનો પ્રકૃષ્ટ યત્ન જરૂરી છે. (શિષ્ય : પણ ઉપાશ્રયમાં પ્રવેશ બાદ તીવ્ર યત્ન જોઈએ જ અને એ માટે પૂર્વકાલીન પાપોનો ત્યાગ જોઈએ જ. આ તમે કયા આધારે કહી શકો ? અમે તો તે વખતે કોઈ તીવ્ર યત્નની જરૂર જોતા નથી. તમે જે કહો छो, सेनो अर्ध साधार छे ?) ગુરુ : એવું વચન છે કે “જેણે અસદ્ વ્યાપારોનો નિરોધ નથી કર્યો એની નિસીહિ વચનમાત્ર જ છે” આ વચનથી સિદ્ધ થાય છે કે ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે નિસીહિ બોલ્યા બાદ જો અસ ્ વ્યપારોનો ત્યાગ ન કરે તો એની નિસીહિ નિરર્થક જ બને છે. એટલે ઉપાશ્રયમાં પ્રવેશ બાદ પણ પાપવ્યાપારોનો ત્યાગ, તીવ્ર યત્ન આવશ્યક છે. यशो. अयं भावः - साधोः संयमयोगे दृढप्रयत्नं विना क्षणमपि स्थातुमननुज्ञानात् तथा तिष्ठतः शुद्धैव न नैषेधिकी । द्दढप्रयत्नेनावस्थाने पुनरिष्टमेव, सहकारिसंपन्नया तया फलजनने विलम्बाऽभावात् । - - चन्द्र. तथा तिष्ठतः = दृढप्रयत्नं विना तिष्ठतः । इष्टमेव तदानीं क्रियमाणस्य नैषेधिकीप्रयोगस्य सामाचारीत्वं, तज्जन्यं वा निर्जरात्मकं फलं अभिमतमेव । यतः सहकारिसंपन्नया तया = दृढयत्नात्मकसहकारिकारणेन युक्तया नैषेधिकीप्रयोगात्मकनैषेधिक्या फलजनने= निर्जरोत्पादे । મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૮૪
SR No.022206
Book TitleSamachari Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy