________________
૩૬ ]
ધ બિન્દુ
VI હુ` :– છઠ્ઠો અને છેલ્લા શત્રુ હર્યાં છે. આત્માના સ્વાભાવિક ગુણ સ્વરૂપ હ' એ જુદા છે પણ ખીજાની હલકી અને અધમ અવસ્થા જોઈ, તેમાં ખેાટી રીતે ખુશ થવુ તેવે શત્રુ રૂપ ‘હ”નો અર્થ થાય છે. માટે શ્રાવકે એવા હલકા સદા વિમુખ રહેવું. કહ્યું છે કે
થી
હસતાં માંધ્યાં કમતે રાતાં ન છુટરે પ્રાણીઆ માટે હલકી ખાખતામાં તેમજ હલકા વિચારામાં ખેાટી મજા. માનવી એ ઉચિત નથી આ હર્ષની વ્યાખ્યા ટીકાકાર નીચે મુજબ આપે છે, તે ખુબ યાદ રાખવી ઘટે છેઃ
निर्निमित्तमन्यस्य दुःखोत्पादनेन स्वस्य द्यूतपापद्धयाद्यनर्थ संश्रयेण वा मनःप्रीतिजनना हर्षः ॥
વિના કારણુ ખીજાને દુઃખ ઉપજાવીને, અથવા જુગાર શિકાર વેશ્યાગમન વગેરે વ્યસનાના આશ્રય કરીને ખુશી થવું અને મનમાં મલકાવુ તેનું નામ હુ` છે.
આવા હ તા સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે, કારણ કે તે ધ્યા ધથી વિમુખ છે. યાની વિશેષ વ્યાખ્યા આપણે તપાસીએ તા આપણુને જણાય છે કે કોઈ પણ પ્રાણીનું મન, આપણા. મન, વચન અને કાયાના વ્યાપારથી દુભાય–દુ:ખી થાય ત્યાં તેના ભાવ પ્રાણ હણાય છે, અને હિંસા થાય. છે. માટે ખીજાને દુઃખ ઉપજાવવાના કારણભૂત . આ હમાં પણ હિંસા થાય છે. તેમજ જુગાર વગેરે સાત વ્યસનમાં મલકાવવું અથવા ખુશી થવું એ પણ તેવા માણસની હલકી સ્થિતિ સૂચવે છે.
જ્યાં સુધી દુગુ ણુને દુગુ ણુ રૂપ નથી જાણ્યા અને તેમાં રાગ રહેલેા છે ત્યાં સુધી સુધરવાની આશા એછી છે. ક્ષ્ણીવાર સમજુ માણસે। પણ અમુક વ્યસનમાં પડી જાય છે, છતાં દરેક વખતે પેાતાની