________________
૪૦૦ ]
ધખિ
માણસ જેવા વિચાર કરે છે, તેવા તે થાય છે. જેમ વિચાર વધારે પ્રબળ, તેમ ટુંક સમયમાં તે અનુભવવામાં આવે છે. માટે નિરતર ઉચ્ચ અને પ્રબળ ભાવનાએ રાખવી. કારણ કે ઉચ્ચ ભાવનાથી જ ઉચિત અનુષ્ઠાન શ્રેયકારી થાય છે.
इयमेव प्रधानं निःश्रेयसाङ्गमिति ||२८|| અ:-ભાવના એજ મેાક્ષનુ મુખ્ય કારણ છે. ભાગ:- :–ભાવના એટલે ઉચ્ચ વિચારા. તેજ ખરેખર
મેાક્ષનું મુખ્ય કારણ છે.
मन एव मनुष्याणां कारणं बंधमोक्षयोः
મત એજ માણસાના ભ્ધ અને મેાક્ષનું કારણ છે. જો હલકા વિચારાનાં મન રમે છે, તે તે બંધનું કારણ ચાય છે, અને જો ઉચ્ચ વિચારામાં મન તલ્લીન થાય છે, તા તે મેાક્ષનુ કારણ થાય છે, માટે ભાવનારૂપ ઉચ્ચ વિચારા નિરંતર હ્રદયમાં રાખવા કારણ કે ઉચ્ચ ભાવના પ્રમાણે ઉચ્ચ વચના ખાલાય છે, અને ઉચ્ચ કાર્યો થાય છે; આ રીતે ઉચ્ચ વિચારે, વચને અને કાર્યાં. એ મેાક્ષનાં મુખ્ય કારણા છે.
એજ બાબત શાસ્ત્રકાર બીજા સૂત્રથી વર્ણવે છેઃ— एतत्स्थैर्याद्धि कुशलस्थैर्योपपत्तेरिति ॥ २९ ॥ અર્થ :-ભાવનાના સ્કીય પણાથી સવ કુશળ આચરણનુ સ્થય પણુ' થાય છે, તે કારણથી (ભાવના એ મેાક્ષનુ કારણ છે.) ભાષા:—જો ભાવના ઉચ્ચ હેાય, તા વિચારે પણ ઉચ્ચ થાય, અને કાય પણ ઉચ્ચ થાય; માટે ભાવનાપર સર્વ કાર્યાના આધાર છે. જો ભાવના ઉચ્ચ વિચારમાં સ્થિર હોય, તે શુભ કાર્યો પણ નિશ્ચયે થઇ શકે, ભાવના અને કાય વચ્ચે આવે! સબંધ છે, તે શી રીતે તમે કહી શકે! છે ? તેના જવાબ શાસ્ત્રકાર આપે છેઃ