________________
અધ્યાય-૫
[ ૩૭૫
કરવા આવી પડે છે; કારણ કે વિઘ્ન આવે માણુસના ખૈઈની પરીક્ષા થાય છે.
ઉપસર્વાં ચાર પ્રકારના હાય છે, દેવા સંબંધી, મનુષ્ય સંબંધી, તિય પ્રાણી સ બધી અને ચેાથા પેાતાના અંતગ ત. આ ચારે પ્રકારના ઉપસગે આવે ત્યારે મનનુ ં સમાધાનપણુ ખાવું નહિ, પણ સહનશીલતાથી અને સમભાવથી, પૂર્વપાર્જિત કર્મીના ઉદ્ભયાનુસાર તે આવેલા છે“એમ સમજી તેમને સહન કરી તેમના પર જય મેળવવા, પણ જે સન્માગે આપણે ચાલવાના દૃઢ નિશ્ચય કર્યો હેાય છે તેથી જરા માત્ર પણ ડગવું નહિ. કારણ કે સકળ સંસાર જ દુઃખમય છે. કહ્યું છે કેઃ—
संसारवर्त्यपि समुद्वीजते विपद्भ्यो
यो नाम मूढमनसां प्रथमः स नूनम् । अंभोनिधौ निपतितेन शरीरभाजा संसृज्यतां किमपरं सलिलं विहाय ||१||
જે પુરૂષ સંસારમાં રહ્યો છતાં દુ:ખથી ઉદ્બેગ પામે છે, તે માણસ ખરેખર મૂઢ મનવાળામાં પ્રથમ છે, એટલે મહા મૂઢ છે. જે પુરૂષ સમુદ્રમાં પડેલો છે, તેને જળ વિના બીજું શુ અડકવાનુ છે ? સમુદ્રમાં પડેલા મનુષ્ય જેમ જળના ભય રાખવા જોઈએ તે જ રીતે આ સૌંસાર સમુદ્રમાં પડેલા મનુષ્યે વિપત્તિના ભય રાખવે જોઈએ નહિ, કારણ કે સંસારમાં વિપત્તિ તેા સર્વ સ્થળે છે જ, કારણ કે સ'સારના પદાર્થોથી ઉપજતા સુખકિ પાક ફળ જેવા છે, એટલે દુઃખ `િત છે; માટે તે દુઃખથી જરા પણ ઉદ્બેગ પામ્યા વિના તે સહન કરવું, અને તેના પર જય મેળવવેા.
तथा सर्वथाभयत्याग इति ||७८ ||