________________
અધ્યાય-પ
[ ૩૬૯
ભાવાર્થ :—કાઈપણ કાર્ય કરતા પહેલા તેના ગુણુ દોષનુ પેાતાના મન સાથે વિવેચન કરે. આ કાર્યથી લાભ કેટલેા થશે, અને હાનિ કેટલી થશે તેના પ્રથમ નિણ્ય કરે. પછી શું કરે તે જણાવે છે.
ततो बहुगुणे प्रवृतिरिति ॥ ६५ ॥ અ:—ખડું ગુણવાળી ક્રિયામાં પ્રવૃતિ કરવી. ભાવા—બહુ ગુણુવાળું એટલે કેવળ ગુણમય જે કા લાગતું હોય, તે કા માં સાધુ પુરૂષે પ્રવૃત્તિ કરવી, પણ જે કાય માં ગુણુ કરતાં દેષ બહુજ હેાય અથવા દેવળ દોષમય હાય, તેવા કાર્ટીમાં પ્રવૃત્તિ કરવી સાધુને બ્રિટત નથી.
આ અપૂણૅ જગતનું એવુ... એક પણ કાર્ય નથી કે જે કાંઈ પણ દોષ મિશ્રિત ન હોય. માટે લાભાલાભને વિચાર કરી જેમાં અધિક લાભ જણાતા હોય, તેવા કાય માં સાધુ પુરૂષે પ્રવૃત્તિ કરવી એ કહેવાનું તાત્પર્ય છે.
तथा क्षान्तिर्मार्दवमार्जवमलोभतेति ॥ ६६ ॥
=
અ:– ક્ષમા, મૃદુતા, સરલતા, અને સતાષ રાખવાં. ભાવા —ક્રોધ, માન, માયા, અને લેાભ રૂપ ચાર મહા શત્રુએ છે, અને સંસાર સમુદ્રમાં રખડાવનારા મેહુરાજાના તે સુભટા છે. તેમને હરાવવા તેમના નાશ કરવા તેમના પ્રતિસ્પી વધારે સામર્થ્યવાળા ચાર સુભટા સાધુએ રાખવાં.
કાધના નાશ કરવા ક્ષમા, માનના નાશ કરવા મૃદુતા, માયાના નાશ કરવા સરલતા, લાભના નાશ કરવા સતાષ.
૨૪