________________
૩૬૪ ]
ધ બિન્દુ
एकत्रैव तत्क्रियति ॥५६॥
માસકલ્પ વગેરે કરે.
અ: એકજ ક્ષેત્રને વિષે તે ભાવા —એક માસ થાય ત્યારે તેમણે એક નગર છેાડી બીજા નગરમાં જવુ' એવા ઉત્સર્ગ નિયમ માસકલ્પ કરનાર સાધુને માટે છે, ઉપર જણાવેલા કારણેાથી તેમ ન બની શકે તેમ હોય તા જે સ્થાનમાં પોતે રહેતા હોય, તે અલી ખાજા સ્થાનમાં રહેવા જવું. તે ન બનતું હાય, તેા એક શેરી બદલી બીજી શેરીમાં વાસ કરવા, તે પણ કરવાને અસમથ' હોય, તા એકને એક સ્થળ વિષે રહી સંથારાભૂમિને બદલે, જે ભૂમિમાં પોતે સથારા કર્યાં હાય, તે ભૂમિને છેાડીને બીજી ભૂમિમાં સંથારો કરે; પણ પોતાના કપને દૂષણુ ન લાગે તેમ વર્તવું.
61
શાસ્ત્રમાં કહ્યું છે કે જિનશાસન વિશે રહેલા મુનિએ વિહાર અને પિંડમા વહેવાના સંબંધમાં છેવટે સંથારાનુ` પિરવત ન પણુ કરે.” તંત્ર ૬ સત્રામમમિતિ શાળા • અઃ—ત્યાં પણ સર્વ સ્થળે મમતાને ત્યાગ કરે.
ભાવા :—વૃદ્રાવસ્થા વગેરે ઉપર જણાવેલાં કારણેાથી એક સ્થળે વાસ કરવા પડે છતાં તે સ્થળમાં રહેલી વસ્તુઓ, અથવા *ઉપાશ્રય, અથવા પુસ્તા ઉપર મમત્વભાવ ધારણ કરવા સાધુને કલ્પે નહિ.
મમત્વના ત્યાગ કરવાના અને લેાકેાને ખાધ આપવાના કારણુથી જુદે જુદે સ્થળે વિહાર કરવાની શાસ્ત્રાજ્ઞા છે. પશુ શરીરની અશક્તિને લીધે વિહાર થઈ ન શકે તો પણ તે સ્થળ આશ્રયી મમત્વભાવ ન રાખવાના ઉપદેશ છે.
तथा निदानपरिहार इति ॥ ५८ ॥ અ:—નિયાણાના ત્યાગ કરવા.