________________
૩૫૨ ]
ધમબિન્દુ कुदृष्टं कुश्रुतं चैव कुज्ञात कुपरीक्षितम् । कुभावजनकं सन्तो भाषन्ते न कदाचन ॥ १ ॥
જે ખરા સન્ત પુરૂષો છે, તે જોયેલી, સાંભળેલી, જાણેલી, પરીક્ષા કરેલી અને નિદિત ભાવોને ઉત્પન્ન કરનારી ખરાબ વાતને કદાપિ. પ્રગટ કરતા નથી.
તથા વિનાનુતિ | ર૭ | અર્થ-અંગીકાર કરેલા સદાચારની ઉપેક્ષા કરવી નહિ.
ભાવાર્થગુરૂને વિનય, સ્વાધ્યાય વગેરે સાધુને સમ્યગાચાર જે એકવાર અંગીકાર કર્યો હોય, તેની ઉપેક્ષા ન કરવી પણ તે યથાર્થ રીતે પાળવા. જે ઉત્તમ પુરૂષ છે તે પ્રારંભેલા કાર્યમાં વિન આવતાં તેનો ત્યાગ કરતા નથી, પણ તે કામમાં રક્ત રહે. છે, કારણ કે – नियूंढ प्रतिपन्नवस्तुषु सतां एतद्धि गोत्रव्रतम् ।।
અંગીકાર કરેલી બાબતમાં મંડયા રહેવું તે સરૂષને કુલીન ધર્મ છે.
અને ટીકાકાર લખે છે કે જે પુરૂષો સાધુના આચારને. તિસ્કાર કરે છે તેમને પરભવમાં તે મલ દુર્લભ થાય છે.
___असत्प्रलाश्रुतिरिति ॥२८॥
અર્થ-અસત્ (દુ) પુરૂષના પ્રલાપ (બકવાદ) સાંભળવા નહિ.
ભાવાર્થ –સાંભળવા નહિ એ શબ્દ ઉપરથી આ સ્થળે એમ સમજવાનું છે કે તે ઉપર લક્ષ આપવું નહિ; દુષ્ટ પુરૂષોના. અનર્થકારી વચને સાંભળવામાં આવે તે પણ તે બોલનાર ઉપર ઠેષ કર નહિ પણ અનુગ્રહ કરે, કારણ કે તે આપણું ઉપર