________________
૩૫૦ ]
ધ બિન્દુ
પેાતાના જાણવામાં આવી હેાય, તે બીજા સન્મુખ પ્રગટ કરવી નહિં. સાધુએ હુ ંમેશાં ગંભીર પેટ રાખવુ જોઈએ. જેનામાં ગંભીરતા નથી તેવા સાધુ પાસે કાઈ શ્રાવક પેાતાના પાપની આલેાયણા (પ્રાયશ્ચિત) લઈ શકે નહિ.
ગુણગ્રાહીપણાના લાભ ઉપર પ્રથમ હુજ વિવેચન કરવામાં આવ્યું છે, છતાં ક્રૂ'કમાં એ જાણવું આવશ્યક છે કે જે લેાકા બીજાના દોષ જોવા ષ્ટિ રાખે છે, અને તે પ્રગટ કરવા તત્પર થાય છે, તેઓ પેાતાના આત્માને જ મલિન કરે છે. કહ્યું છે કે, लोओ परस्सदो से हत्थाहत्थि गुणेय गितो । अप्पाणमप्पणच्चिय कुणइ सदोस' च सगुणं च ॥ १॥
Ο
જે માણસ પારકાના દોષને પોતાની મેળે ગ્રહણ કરે છે, તે પેાતાને જ દોષવાળા બનાવે છે, અને જે પાતાની મેળે બીજાના ગુણ ગ્રહણ કરે છે, તે પોતાના આત્માને ગુણવાળા બનાવે છે. એકના દોષ બીજાને કહેવારૂપ ચાડીયાપણું તે બહુજ અધમ ગુણ છે માટે તેના સાધુ પુરૂષ ત્યાગ કરવા ઉચિત છે.
तथा विकथावर्जनमिति ॥ २४ ॥ અથ-વિકથાના ત્યાગ કરે.
ભાવા:–વિકથા ચાર પ્રકારની છે. સ્ત્રીકથા, ભક્ત (ભાજ– -નની) કથા, દેશથા, અને રાજકથા; આ થાનેા સાધુ પુરૂષે ત્યાગ કરવા. કારણ કે સ્વભાવથી જ તે સ્થાએમાં અશુભ આશય મળેલા હાય છે.
સ્ફટિકમણિ નિમળ છે, છતાં જે જે રંગના સંબધમાં આવે તેવા તેવા રંગવાળા તે દેખાય છે, તેમ આત્મા સ્વભાવે નિ`ળ– પવિત્ર છે, છતાં સ્ત્રી વગેરેની કથા સાંભળી તેમાં તલ્લીન થાય છે, અને તેના ભાવ પણ તેવા પ્રકારના થાય છે. માટે જે થા