________________
૩૩ આ લેખ ધર્મબિંદુની જૂની કેપીના આધારે લખેલ છે. સાથે સાથે અમારા પરમ ઉપકારી દાદા ગુરૂદેવ પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજા છે જેઓને પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લિખિત પ્રત્યે પ્રત્યે અવિહક પ્રેમ હતા પોતે જ કહેતા કે મૈત્રીને રસપાન કરાવનારા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને મહાન ઉપકાર છે કે જે જેમણે દરેક તત્ત્વનો સમન્વય કરવાની કળા બતાવીને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવને ટકાવવાની કળા આપી ધર્મનું મૂળ જે મૈત્રીભાવ છે તે સમજાવ્યો. જેથી પૂજ્ય પંન્યાસજી ભગવંત શૌત્રીના મહા ઉપાસક બન્યા.
વર્તમાન કાળમાં જે પુણ્ય પુરૂષના ગ્રંથે આપણને જીવન જવવા માટે પ્રેકટીકલ ગાઇડ રૂપે ઉપકારક થઈ રહ્યા છે તે પૂજ્ય પુનિત મહાત્મા હરિભદ્રસૂરિશ્વરજી મહારાજના ચરણેમાં કેટી કોટી વંદના.