________________
ધર્મમિનું.
૬૨ ]
માણસ જે વસ્તુની ભાવના ભાવે છે, તે ભાવના સિદ્ધ થાય તેવા સંજોગો તેને મળા આવે છે. કહ્યું છે કે “જેના ઉપર માણસ વિચાર કરે છે તેવા તે થાય છે”, માટે ભાવના નિર'તર ઉચ્ચ પ્રકારની રાખવી. જે ભાવને આચારમાં ન મૂકી શકતા હોઈએ તેવા. સવિરતિ અનુષ્ઠાનમાં ભાવ રાખવા. તે ભાવનાના એક ટૂંક દાખલા નીચે પ્રમાણે છે.
અપૂર્વ અવસર એવા કયારે આવશે,
થઈશું. બાહ્યાંતર નિગ થયો;
સ સંબંધના તીક્ષણ ધન છેદીને
વિચરશુ‘ કવ મહપુરૂષને પ’થજો.
આવી ભાવના ભાવનાથી શાસ્ત્રકાર લખે છે કે તે ભાવનાને કારણે થતા અનુષ્ઠાનનું ફળ મળે છે. કહ્યું છે —
नार्या यथान्यसत्तायास्तभावे सदा स्थिते । तद्योगः पापबन्धाय, तथा धर्मेऽपि दृश्यताम् ॥
જેમ પરપુરૂષમાં આસકત થયેલી સ્ત્રી તે પુરૂષને જ ભાવથી ઈચ્છે છે, પણ ઉપરથી પેાતાના પતિની સેવા બજાવે છે, તા પણ તેને પાપ બધજ થાય છે, તેજ રીતે ધમ માં પણ સમજવું. તેમ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં, યયાશકિત ગૃહસ્થ ધમ પાળવા છતાં યતિધ'માં જે ખરે ભાવ રાખે છે, તે યતિધમ પાળવાનું ફળ મળે છે. આ ઉપર પૃથ્વીચદ્ર રાન્નનુ દૃષ્ટાંત વિચારવા જેવું છે ન્યુ છે કે—
•
ઉત્તમ રાખવા.
સમકિતવતા જીવડા, કરે કુટુ·બ પ્રતિપાળ, અતરથી ન્યારા રહે, જેમ ધાવ ખેલાવત માળ.
માટે ભાવ ઉપર ઘણો આધાર છે; અને તેથી ભાવ સદા.