________________
અધ્યાય-૩
[ ૨૩૯
અને વ્રતમાં ભેદ શે। રહ્યો. કારણ કે વ્રત પણ ક્રૂરકનું અને અતિચાર પણ ક્રૂરકમ' છે. માટે આવું ક્રૂરકમ' કરનારને વ્રત ભંગ થાય પણ અતિચાર શી રીતે થાય ?
સમાધાન—જેણે ક્રૂરકર્મનું પ્રત્યાખ્યાન કર્યુ છે તેને તેા સર્વથા તેના ત્યાગ કરવા, અને જો તેમાં અાપણે પ્રવર્તે તા *રકર્મ વ્રતના અતિચાર થાય, અને જાણી જોઇને ક્રૂરકમ કરે તા વ્રત ભંગ નિશ્ચ થાય.
હવે અનથ ટેંડ નામે ત્રીજા ગુણ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે.
कंदर्पकौ कुच्य मौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानिति
૧. કામને ઉદ્દીપન કરનાર,
૨. આંખ વગેરેની વિડંબન ક્રિયા (વિકાર)
૩. મુખરતા (વાચાળપણું).
૪. વિચાર વગર સાધનાનું રાખવું.
૫. ઉપભાગ અધિક કરવેા.
॥૨૦॥
૧. અનથ થાય એવું પ્રયેાજન વગરનું વચન અથવા કાર્ય તે અન ક્રૂડ કહેવાય.
જે વચનથી સામા મનુષ્યના મનમાં કામવિકાર ઉત્પન્ન થાય અથવા જે કમ મેાહ ઉત્પન્ન કરે તે કદ કહેવાય.
શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવકે ખડખડ હસવું નહિ, કામ પડે માં મલકાવવું. શ્રાવકના એકવીસ ગુણામાં એક ગુણ ગંભીરપણાના છે, એટલે આવકે ગંભીર થવું જોઈએ, હલકું વચન અથવા બિભત્સ શબ્દ, જેથી સાંભળનારના મન કામ પ્રદીપ્ત થાય, તેવું કદાપિ ખેલવું નહિ; કારણ કે તેવા વચનથી માન ધટે તે