________________
ધ બિન્દુ
૧૩૪ ]
धर्म बीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्म कृषावस्य प्रयतन्तेऽल्पमेधसः || २ ||
જન્મ, મૃત્યુ, જરા (વૃદ્ધપણું) વ્યાધિ, રાગ, શેક વિગેરે ઉપદ્રવવાળા સૌંસારને જોઈ તેમાં વસતાં માણુસેને વૈરાગ્ય નથી ઉપજતા તેનું કારણ મેાહજ છે, કર્મભૂમિમાં મનુષ્યપણારૂપ ઉત્તમ ધર્માં ખીજ ખામીને અલ્પ બુદ્ધિવાળા પુરૂષો, તે ધર્મ ખીજની સત્કાર્ય રૂપ ખેતી કરવા પ્રયત્ન કરતા નથી, અર્થાત્ તે મનુષ્યભવ નિર ક ગુમાવે છે.
જે માણસેા મનુષ્ય ભવ ખામી તેના દુપયોગ કરતા નથી, તેઓ ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવાને ફેંકવામાં આવે તેમ આ જન્મ નૃથા ગુમાવે છે; વહેલા મેાડા ઉત્તમ પુરૂષાર્થ અને સચ્ચારિત્ર વિના શાશ્વત સુખની પ્રાપ્તિને માગ મળી શકે તેમ નથી, તા પછી તે કાર્ય આ ભવમાં જ શા માટે શરૂ ન કરવુ ? ફરી ફરીને ઉત્તમ સંજોગા મળતા નથી, જે માણસ મળેલા સોંગાને સદુઉપયાગ નથી કરતા, તેને ફરીથી એવા સંજોગે મળવા મુશ્કેલ છે, પણ જે આવેલા સંજોગેાના લાભ લે છે, તેને વધારે સારા સંજોગા સ્વયમેવ પ્રાપ્ત થાય છે; માટે મેાડરાજાને વશ ન થતાં સત્કાર્ય માં પ્રવૃત્ત થવુ. તેજ ગ્રન્થમાં કહ્યુ' છે કેઃ-बडिशामिषवत्तच्छे कुसुखे दारुणोदये ।
सक्तास्त्यजति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥
માછલાં પકડવાનાં કાંટામાં ખાસેલા માંસની જેમ ભયંકર પરિણામવાળા સુખાભાસવાળા તુચ્છ વિષય સુખમાં આસકત થયેલા પુરુષો સયિાન ત્યાગ કરે છે, એવા ભયંકર અજ્ઞાનને ધિક્કાર હે!. આ અજ્ઞાન તેજ મેાહ છે. માટે મેાહને ધિક્કાર હા.
માલૢ સુખની લાલચે જીદ્વા રસના સ્વાદ અર્થે કાંટામાં ખાસેલું માંસ લેવા લલચાય છે, પણ માંસ મેાંમાં લેતાની સાથે