________________
અધ્યાય-૨
[ ૧૦૧
- જેને શાસ્ત્રમાં ભક્તિ નથી, તેની ધર્મકિયાઓ આંધળાને જેવાની ક્યિા સમાન છે, અને કર્મ દષથી અસફળવાળી છે, એટલે સમ્રતિ રૂપે ફળ આપતી નથી.
यः श्राद्धो मन्यते मान्यानहकारविवर्जितः । गुणरागी महाभागस्तस्य धर्मक्रिया परा ॥७॥
અહંકાર રહિત ગુણાનુરાગી (ગુણીજન ઉપર પ્રેમ રાખનાર ) અને મેટી શક્તિવાળે જે શ્રાવક શાસ્ત્રમાં કહેલા માનનીય પુરૂષો તરફ માન દષ્ટિથી જુએ છે, તેવા શ્રાવકની ધર્મક્રિયા ઉત્કૃષ્ટ જાણવી.
यस्यत्वनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः । जन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पद सताम् ॥८॥
જેને શાસ્ત્રને વિષે આદર-બહુમાન નથી, તેના શ્રદ્ધા વગેર ગુણે ઉન્મત્ત પુરૂષના ગુણ સમાન છે. માટે સારા મનુષ્ય તેની પ્રશંસા કરતા નથી.
मलिनस्य यथात्यन्त जलं वस्त्रस्य शोधनम् । अन्तःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः ॥९।।
અત્યન્ત મલિન વસ્ત્રને શુદ્ધ કરનાર જેમ જળ છે, તેમ અંતઃઠરણની મલિનતાને શુદ્ધ કરનાર શાસ્ત્ર છે, એમ પંડિત પુરૂષ કહે છે.
शाखे भक्तिर्जगद्वन्द्येमुक्त्तेदूती परादिता । अत्रैवेयमतो न्याटया तत्प्राप्त्यासन्नभावतः ॥१०॥
જગતને વંદન કરવા યોગ્ય તીર્થકર ભગવાને શાસ્ત્રભક્તિને મેક્ષલક્ષ્મી મેળવવા દુતી સમાન ગણેલી છે, માટે મુક્તિની પ્રાપ્તિના સામીપ્યપણથી શાસ્ત્રભકિત્તને દુખી ગણવી તે ન્યાયયુકત છે.
આ રીતે શાસ્ત્રનું માહતમ્ય, પ્રભાવ, અદભુત સામર્થ્ય બતાવી શ્રોતાવર્ગને મનમાં શાસ્ત્ર વિષે પૂજ્યભાવ ઉત્પન્ન કરાવવો. ખરી વાત છે કે જ્યારે જ્ઞાની પુરુષો વિચરતા હય, જ્યારે અલી દ્રિય