________________
[ 39 ] ते दांभिका वेषधराश्च धूर्ता
मनांसि लोकस्य तु रञ्जयन्ति । જે વિષય-ભેગમાં લુખ્યચિત્તવાળા છે, અને જે હદયથી રાગમાં બંધાએલા હોવા છતાં ઉપરથી વિરાગપણું બતાવે છે, તે દાંભિકે, વેષ ધારકે ધૂર્તો માત્ર લેકનાં મનનેજ રંજન કરે છે. સ્વાત્મહિત બિલકુલ કરી શકતા નથી.
लुब्धचित्ताः ardicted to. बहिर्विरागाः outwardly dis. affected men. बदरागाः men attached to worldly objects. दांभिका Hypocritrs. वेषधरा (वेषान् धारयन्ति तै वेपधराः) false ascet cs. धृता rogues.
Those, who ardently long for sensual enjoy. ments, thongh our wardly disaffected to worldly attachments, but inwardly attached to them are hypocrites, false ascetics and deceivers. They are solely intent upon delusively pile sing the people.
महायतधरा धीरा भैक्ष्यमात्रोपजीविनः । सामायिकस्था धर्मापदेशका गुरवो मता ॥
पुरुषादिग्दर्शन